________________
२३४
श्रीनिक्षेपविंशिका-१८
त्ववस्तुतया तदसंमतत्वं कथितं, अतोऽनुपयुक्तस्य ज्ञातुरिव ज्ञातुरनुपयोगस्याप्यवस्तुत्वादेव न पर्यायार्थिकनयसंमतत्वम् ।
तदत्रेदं रहस्यं– विवक्षितकाले देवदत्तयज्ञदत्तौ द्वावप्यावश्यकेऽनुपयुक्तावेव, तथापि यदीच्छेत् तदा देवदत्तस्योपयोगः शक्यः, अधीतावश्यकत्वाद्, यज्ञदत्तस्य तु न तथा, अनधीतावश्यकत्वाद् । ततश्च यज्ञदत्तजीवद्रव्यापेक्षया देवदत्तजीवद्रव्ये कश्चिद्विशेषो मन्तव्य एव । स च ज्ञातृत्वरूप एव, तदन्यस्यात्रानतिप्रयोजनात् । ततश्च विवक्षितकाले देवदत्ते ज्ञातृत्वमनुपयोगश्चेति द्वावपि सम्भवतः। परन्तु पर्यायाणां क्षणिकत्वादनुपयुक्तक्षणयोर्द्वयोर्मध्य एकस्मिन् ज्ञातृत्वरूपविशेषाभ्युपगमोऽनावश्यक एव । योऽनुपयुक्तः क्षणः स अनुपयुक्त एव, 'यदीच्छेत् तदा...' इत्यादिकथनं तत्राशक्यमेव, क्षणान्तरेऽसत्त्वात् । ततश्च यधुपयुक्तः, ज्ञातैव, यद्यनुपयुक्तः, अज्ञातैव । ज्ञाताऽनुपयुक्तश्चेत्यતો અવસ્તુતાના કારણે અસંમતત્વ કહ્યું છે. એટલે આ નયોના મતે અનુપયુક્તજ્ઞાતાની જેમ ‘જ્ઞાતાનો અનુપયોગ’ એ પણ અવસ્તુ જ હોવાથી અસંમત જ છે. અહીં આવું રહસ્ય જણાય છે – વિવક્ષિતકાળે દેવદત્ત અને યજ્ઞદત્ત બન્ને આવશ્યકમાં અનુપયુક્ત જ છે. છતાં જો ઇચ્છે તો દેવદત્તનો ઉપયોગ શક્ય છે, કારણ કે એ આવશ્યકશાસ્ત્ર ભણેલો છે. પણ એ રીતે યજ્ઞદત્તને શક્ય નથી, કારણ કે એ, એ ભણેલો નથી. એટલે યજ્ઞદત્તની અપેક્ષાએ દેવદત્તમાં કંઈક વિશેષતા માનવી જ પડે છે. અને એ પ્રસ્તુતમાં જ્ઞાતૃત્વરૂપ જ છે. કારણ કે અન્ય કોઈપણ વિશેષતા આ બાબતમાં ઉપયોગી નથી. એટલે વિવક્ષિતકાળે દેવદત્તમાં જ્ઞાતૃત્વ અને અનુપયોગ આ બન્ને સંભવે છે. પણ પર્યાયો તો ક્ષણિક હોવાથી બે અનુપયુક્તક્ષણોમાંથી એકમાં જ્ઞાતૃત્વરૂપ વિશેષતા માનવી જરૂરી નથી. જે અનુપયુક્ત ક્ષણ છે તે અનુપયુક્ત જ છે. “જો ઇચ્છે તો..” વગેરે કથન અહીં શક્ય જ નથી, કારણ કે ક્ષણાન્તરે એ રહેનાર જ નથી, પછી ઈચ્છે કોણ ? તેથી જો ઉપયુક્ત છે તો જ્ઞાતા જ છે, જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org