________________
शब्दादिमते ज्ञातुरनुपयुक्तस्यावस्तुत्वमेव
२३५
स्यासम्भव एव । अतः पर्यायास्तिकनयानां मते आगमतो द्रव्यनिक्षेपस्यासम्भव एव ।
तदेवं नैगमादीनां द्रव्यार्थिकनयानां चत्वारोऽपि निक्षेपाः संमता इत्यर्थस्योक्तया व्याख्यया 'नामाइतियं दव्वट्ठियस्स... इत्यादिभाष्यगाथयापि प्राप्यमाणत्वात् 'सेसा इच्छति सव्वणिक्खेवे' इत्यादिवचनेन सह न कोऽपि विरोध इति सिद्धम् ।
ननु वने गमनप्रयोजनीभूतदार्ववस्थायामेवं छिद्यमान-तक्ष्यमाणउत्कीर्यमाणलिख्यमानाद्यवस्थायामपि नैकगमत्वान्नैगमो प्रस्थकं मन्यते। विभिन्नास्ववस्थासु तेन मन्यमानोऽयं प्रस्थको द्रव्यप्रस्थको वा भावप्रस्थको वेति चेत् ? भावप्रस्थक एवेति गृहाण । न च तेन मन्यमान અનુપયુક્ત છે, તો અજ્ઞાતા જ છે. જ્ઞાતા-અનુપયુક્તનો તો અસંભવ જ છે. માટે પર્યાયાસ્તિક નયોના મતે આગમથી દ્રવ્યનિક્ષેપનો અસંભવ જ છે.
આમ, “નામાઇતિય દવસ્થિયમ્સ” એવી ભાષ્યગાથા (૭૫) ની ઉપર કહી એવી વ્યાખ્યા દ્વારા નૈગમાદિ દ્રવ્યાર્થિક નયોને ચારે નિક્ષેપા માન્ય છે એવો અર્થ મળી જતો હોવાથી ‘સેસા ઈચ્છતિ સવણિખેવે” એવા વચન સાથે કોઈ વિરોધ રહેતો નથી, એ સિદ્ધ થાય છે.
પ્રશ્ન : સુથાર પ્રસ્થક માટે લાકડું લેવા જંગલમાં જાય છે. પછી એ લાકડાને છેદવું-છોલવું-કોરવું.. વગેરે પ્રક્રિયા દ્વારા પ્રસ્થક બનાવે છે. નૈગમનય આ બધી અવસ્થામાં પ્રસ્થત્વ માને છે. એટલે હજુ તો વનગમનનું પ્રયોજનભૂત કાષ્ઠ છે. ત્યારે પણ એને પ્રસ્થક તરીકે જુએ છે.. ને પછી પછીની અવસ્થાઓમાં પણ એ રૂપે જુએ છે. આ જુદી જુદી અવસ્થાઓમાં એ પ્રસ્થક તરીકે સ્વીકાર જે કરે છે, તે દ્રવ્યપ્રસ્થક તરીકે કે ભાવપ્રસ્થક તરીકે ?
ઉત્તર : ભાવપ્રસ્થક તરીકે જ એમ જાણ. શંકાઃ જેના પર પ્રસ્થક એવું નામ કોતરી દીધેલું છે તે આકૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org