________________
२३६
श्रीनिक्षेपविंशिका-१८
आकुट्टितनामा प्रस्थक एव भावप्रस्थकः, तदन्यस्तु तत्कारणत्वाद् द्रव्यप्रस्थक एवेति वाच्यम्, तदन्यस्मिन्नपि तेन प्रस्थकत्वस्य दर्शनात्, अन्यथाऽनेकदर्शनप्रकारत्वानुपपत्तेः । ननु लोके तत्र प्रस्थककारणत्वमेव प्रसिद्धं, न तु प्रस्थकत्वमिति चेत् ? सत्यं, अत एव व्यवहारनयस्तत्र मुख्यतया प्रस्थककारणत्वमेव व्यवहरति, प्रस्थकत्वं तु कदाचित् कारणे कार्योपचारादेव। परन्तु नाऽयं व्यवहारः, अपि तु नैगमः, तस्य तु दर्शनमेव यतोऽनेकप्रकारमतो वनगमनप्रयोजनीभूतदार्वाद्यवस्थायामपि स तत्र दर्शनविशेषेण प्रस्थकत्वमेव पश्यति, अन्यथा नैगमत्वानुपपत्तेः। अयम्भावः– यत्र यद् न दृश्यते तत्रैव तदुपचर्यते, न हि यत्राग्नित्वं साक्षादुपलभ्यत एव तत्र वह्नौ तत्कदाचिदप्युपचर्यते, किन्तु यत्र तन्नोનામાં પ્રસ્થક જ ભાવપ્રસ્થક છે. તે પૂર્વેના તો એના કારણભૂત હોવાથી દ્રવ્યપ્રસ્થક જ છે.
સમાધાનઃ આવું ન કહેવું, કારણ કે આકુફિતનામાં પ્રસ્થક કરતાં અન્યમાં પણ એ પ્રસ્થકત્વને જ જોઈ રહ્યો છે. નહીંતર તો એનું અનેકદર્શનપ્રકારત્વ અસંગત થઈ જાય. અર્થાત્ એની દૃષ્ટિ જુદા જુદા અનેક પ્રકારની હોવી જે કહેવાયેલી છે તે અસંગત ઠરી જાય.
શંકા : વનગમનપ્રયોજનીભૂત કાષ્ઠ વગેરેમાં લોક પ્રસ્થકકારણત્વ જ માને છે, નહીં કે પ્રસ્થ7.
સમાધાન : બરાબર છે, માટે જ વ્યવહારનય એમાં મુખ્ય રીતે પ્રસ્થકકારણત્વનો જ વ્યવહાર કરે છે, પ્ર ત્વનો તો ક્યારેક જ કારણમાં કાર્યનો ઉપચાર કરીને કરે છે. પરંતુ આપણે વ્યવહારનયનો નહીં, નૈગમન નો વિચાર કરી રહ્યા છીએ. તેને તો દર્શન જ (દષ્ટિ જ) અનેક પ્રકારનું હોવાથી વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠ વગેરે અવસ્થામાં પણ એ વિશેષ પ્રકારની દૃષ્ટિથી પ્રસ્થકત્વ જ જુએ છે. નહીંતર તો એનું નૈગમત જ અસંગત ઠરી જાય. આશય આ છે - જ્યાં જે ન દેખાતું હોય ત્યાં જ તેનો ઉપચાર સંભવે છે. જ્યાં અગ્નિપણું સાક્ષાત્ જોવા મળે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org