________________
नैगमस्य दार्वपि भावप्रस्थक एव
૨૩૭
पलभ्यते तत्रैव माणवकादौ तदुपचर्यते । ततश्चैतत्पर्यवस्यति यद्- यत्र यदुपचरितं मन्यते तत्र तन्नैव दृष्टमिति । तस्माद् वनगमनप्रयोजनीभूतदार्ववस्थादौ यदि प्रस्थकत्वमुपचरितं मन्येत नैगमः, केवल आकुट्टितनामनि प्रस्थक एव च तदनुपचरितं यदि मन्येत, तदाऽऽकुट्टितनामनि प्रस्थक एव तस्य प्रस्थकत्वदर्शनं, नान्यत्र वनगमनप्रयोजनीभूतदार्ववस्थादौ कुत्रचिदपीत्यनिच्छताऽपि मन्तव्यमेवेत्यनेके गमा दर्शनप्रकारा यस्य स नैगम इति व्युत्पत्तिलभ्यस्य नैगमत्वस्यानुपपत्तिः સ્પષ્ટa |
तद्वारणार्थं वनगमनप्रयोजनीभूतदार्ववस्थादौ सर्वत्र स प्रस्थकत्वं पश्यत्येवेति मन्तव्यमेव । ततश्च यदि तद् दृष्टमेव तत्र, तदा नोपचरितमित्यपि स्पष्टमेवेति न वनगमनप्रयोजनीभूतदादिर्द्रव्यप्रस्थकः । न वा स नामप्रस्थकः, अन्यार्थस्थितस्य ‘प्रस्थक'इति नाम्नः सङ्केताઅગ્નિમાં અગ્નિત્વનો ક્યારેય પણ ઉપચાર થતો નથી. પરંતુ જ્યાં તે જોવા મળતું નથી તે માણવકાદિમાં જ તેનો ઉપચાર થાય છે. એટલે એવો નિયમ મળે છે કે જેનો જ્યાં ઉપચાર મનાય છે ત્યાં તે જોવા મળ્યું હોતું નથી. એટલે વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠાદિમાં નૈગમ જો પ્રકત્વને ઉપચરિત માનતો હોય તો એનો અર્થ એ થાય કે એ ત્યાં પ્રસ્થત્વ જોતો નથી. ને માત્ર આકૃતિ નામવાળા પ્રસ્થમાં જ અનુપચરિત પ્રસ્થકત્વ માનતો હોય તો ત્યાં જ એ પ્રસ્થકત્વનું દર્શન કરે છે એવો અર્થ થાય. અને તો પછી અનેક છે ગમ = દર્શનપ્રકારો જેના તે નૈગમ એવી વ્યુત્પત્તિથી મળતા નૈગમત્વની અસંગતિ થશે જ.
એ ન થાય એ માટે, વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠ અવસ્થા વગેરેમાં સર્વત્ર એ પ્રસ્થકત્વ જુએ જ છે એમ માનવું જ જોઈએ અને જો એ પ્રસ્થકત્વને જુએ જ છે, તો ત્યાં એ ઉપચરિત નથી એ પણ સ્પષ્ટ જ છે અને તેથી એવા કાષ્ઠાદિ દ્રવ્યપ્રસ્થક નથી. વળી એ નામપ્રસ્થક પણ નથી, કારણ કે (૧) અન્યાર્થમાં રહેલા પ્રથકનામનો એમાં સંકેત થયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org