________________
२३८
श्रीनिक्षेपविंशिका-१८
भावात्, येन दर्शनविशेषेण स प्रस्थकतयोच्यते तेन च तस्य पर्यायाभिधेयत्वादिति । नापि च स्थापनाप्रस्थकः, तदर्थशून्यत्वेऽपि प्रस्थकाभिप्रायत्वेन यत्स्थापितत्वं, तस्याभावात् । ततश्च पारिशेष्यात् तासु सर्वास्ववस्थासु स भावप्रस्थक इति सिद्धम् ।
ननु यो भावनिक्षेपस्तस्य निक्षेपचतुष्टयमयत्वं पूर्वग्रन्थेष्वत्र चोक्तं, ततश्च यदि सर्वास्ववस्थासु स भावनिक्षेपस्तदा निक्षेपचतुष्टयमयत्वमपि तत्र मन्तव्यमेवेति चेत् ? कः किमाह ? तत्तत्र मन्यत एव । तथाहियस्यामवस्थायां येन दर्शनविशेषेण स भावप्रस्थकस्तेन दर्शनेन स प्रस्थकतयोच्यत एवेति स नामप्रस्थकः । तथा यतः स प्रस्थकः, अतस्तस्याकृतिरेव प्रस्थकाकृतिः, सा तु तत्र वर्तत एवेति स स्थापनाप्रस्थकः । तस्य च स्वोपादानकारणाभिन्नतया स द्रव्यनिक्षेपः । છે એવું છે નહીં. (૨) તથા જે પ્રકારની દષ્ટિથી એ પ્રસ્થક તરીકે જોવાઈ રહેલ છે તે દૃષ્ટિની અપેક્ષાએ એ પર્યાયાભિધેય પણ છે જ. એમ, એ સ્થાપનાપ્રસ્થકરૂપ પણ નથી જ, કારણ કે તદર્થશૂન્ય પણ જે તેના અભિપ્રાયથી સ્થપાય એ જ સ્થાપનાનિષેપરૂપ હોય છે, પ્રસ્તુતમાં એવું નથી. એટલે પારિશેષન્યાયે, બધી અવસ્થાઓમાં એ ભાવપ્રસ્થક જ છે એ સિદ્ધ થયું.
શંકા: જે ભાવનિક્ષેપ હોય તે ચારે નિક્ષેપમય હોય છે એવું પૂર્વના ગ્રન્થોમાં કહ્યું છે ને આ ગ્રન્થમાં પણ તમે કહ્યું છે. એટલે જો સર્વઅવસ્થાઓમાં એ ભાવપ્રસ્થક છે તો ચારનિક્ષેપમય પણ એને માનવો જ પડશે.
સમાધાન : બરાબર છે, આમાં કોણ વાંધો બતાડે છે? ચારનિક્ષેપમયતા માન્ય જ છે. તે આ રીતે, જે અવસ્થામાં જે દૃષ્ટિથી એ ભાવપ્રસ્થક છે તે દૃષ્ટિથી એ પ્રકરૂપે કહેવાય જ છે. માટે એ નામપ્રસ્થક છે. વળી એ પ્રસ્થક છે, માટે એની જે આકૃતિ હોય એ જ પ્રસ્થકાકૃતિરૂપ હોવાથી એ સ્થાપનાપ્રસ્થક પણ છે જ. વળી પોતાના ઉપાદાન કારણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org