________________
दारोरपि प्रस्थकनिक्षेपचतुष्मयत्वम्
२३९
स भावनिक्षेपतया तु सिद्ध एव । ___नन्वनुयोगद्वारसूत्रवृत्तौ वनगमनप्रयोजनीभूतदार्वाद्यवस्थायां नैगमाभिप्रायेणापि कारणे कार्योपचारादेव प्रस्थकत्वमुक्तम् । तथाहियद्यप्यत्र प्रस्थककारणभूतकाष्ठनिमित्तमेव गमनं, न तु प्रस्थकनिमित्तं, तथाऽप्यनेकप्रकारवस्त्वभ्युपगमपरत्वात् कारणे कार्योपचारात् तथाव्यवहारदर्शनादेवमप्यभिधत्तेऽसौ 'प्रस्थकस्य गच्छामी'ति, तं च कश्चित् छिन्दन्तं वृक्षमिति गम्यते, पश्येद्, दृष्ट्वा च वदेत्- किं भवाँश्छिनत्ति ? ततः प्राक्तनात् किश्चिद्विशुद्धनैगमनयमतानुसारी सन्नसौ भणति प्रस्थकं छिनधि, अत्रापि कारणे कार्योपचारात्तथाव्यवहृतिदर्शनादेव काष्ठेऽपि छिद्यमाने प्रस्थकं छिनद्मी'त्युत्तरं, केवलं काष्ठस्य प्रस्थकं प्रति कारणताभावस्यात्र किञ्चिदासन्नत्वाद्विशुद्धत्वं, प्राक् पुनरतिव्यवहितत्वाद् मलीमसत्वं, एवं पूर्वपूर्वापेक्षया यथोत्तरस्य विशुद्धता भावनीया । અભિન્ન હોવાથી એ દ્રવ્યપ્રસ્થક છે. ને ભાવનિક્ષેપરૂપે તો એ સિદ્ધ છે જ.
શંકા : અનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠ વગેરે અવસ્થામાં નૈગમના અભિપ્રાય પણ કારણમાં કાર્યોપચારથી જ પ્રસ્થત્વ કહ્યું છે. તે આ રીતે– જો કે અહીં પ્રસ્થકના કારણભૂત કાષ્ઠ માટે જ ગમન છે. નહીં કે પ્રસ્થક માટે, તો પણ અનેક પ્રકારની વસ્તુનો સ્વીકાર કરવામાં તત્પર હોવાથી, કારણમાં કાર્યોપચાર કરીને તેવો વ્યવહાર જોવા મળતો હોવાથી, એ એમ પણ કહે છે “પ્રસ્થક માટે જાઉં છું.” વળી એને કાઇ છેદતો જોઈને કોઈ પૂછે છે, તું શું છેદે છે ? ત્યારે પૂર્વ કરતાં કંઈક વિશુદ્ધ નૈગમનયમતને અનુસરીને એ કહે છે – પ્રસ્થક છેઠું છું. અહીં પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને એવો વ્યવહાર જોવા મળતો હોવાથી કાઇ છેદાતું હોવા છતાં પ્રસ્થક છેદું છું. એવો ઉત્તર આપે છે. માત્ર કાઇની પ્રસ્થક પ્રત્યે જે કારણતા છે તે કંઈક આસરા (= સમીપ) હોવાથી વિશુદ્ધ નૈગમનાય છે. પહેલાં ઘણું વ્યવધાન હોવાથી અશુદ્ધિ હતી. એમ પૂર્વ-પૂર્વ અવસ્થાની અપેક્ષાએ ઉત્તર ઉત્તરની વિશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org