________________
जीवस्य नैकस्यापि निक्षेपस्य सम्भवः
'तत्सम्भवः कथितः' इति प्रतीयत एव, परन्तु यदा सूक्ष्मदृष्ट्या विचार्यते तदा 'तैस्तदसम्भवः सूचित एव' इति ज्ञायत एव । तथाहिस्थापनाजीवत्वेन तैर्देवतादिप्रतिमा कथिता, देवता च पर्यायविशेषापन्न एव जीवः, न तु पर्यायशून्य इति । अनादिनिधनस्य जीवस्य स्थापनानिक्षेपकथनावसरे सादिसान्तस्य देवतादिकस्य प्रतिमायाः कथनं जीवस्य तदसम्भवः सूचयति न वेति भवतैव निर्णेयम् । अन्यथा = देवतादिकस्य प्रतिमा यदि स्थापनाजीवत्वेन संमता तर्हि देवतादिकस्य कारणीभूतो मनुष्यादिः कथं द्रव्यजीवत्वेन न संमतः ? इत्यपि विचार्यताम् । तथा, भावजीवतया तैरोपशमिकादिभावशाली जीवः कथितः । अत्रापि चन्तनीयमिदं यद् - यस्य कारणं द्रव्यनिक्षेपत्वेनाभिप्रेतं स एव
निक्षेपत्वेन ग्राह्य इति अनादिनिधनस्य जीवस्य कारणं यदि व्यजीवत्वेन विवक्षितं, तदा भावजीवत्वेनानादिनिधनो जीव एव ह्यः स्यात्, न तु सादिसान्तादिकौपशमिकादिभावापन्नो जीवः । રતિમા કહી છે. દેવતા તો પર્યાવિશેષાપન્ન જીવ જ છે, નહીં કે પર્યાયશૂન્ય જીવ. અનાદિનિધન જીવના સ્થાપનાનિક્ષેપને કહેવાના અવસરે સાદિસાન્ત એવા દેવતાદિની પ્રતિમાદિનું કથન, અનાદિનિધન જીવના સ્થાપનાનિક્ષેપના અભાવને સૂચવે કે નહીં ? એનો નિર્ણય તમારા પર જ છોડું છું. વળી, દેવતાદિની પ્રતિમા જો સ્થાપનાજીવ તરીકે સંમત છે તો દેવતાદિના કારણભૂત મનુષ્યાદિ દ્રવ્યજીવ તરીકે શા માટે સંમત નહીં ? એ પણ વિચારવું જોઈએ. તથા ભાવજીવ તરીકે તેઓશ્રીએ ઔપશમિકાદિભાવશાલી જીવ કહ્યો છે. અહીં પણ આ વિચારણીય છે કે જેનું કારણ દ્રવ્યનિક્ષેપ તરીકે અભિપ્રેત હોય તે જ ભાવનિક્ષેપ તરીકે ગ્રાહ્ય હોય છે. એટલે અનાદિનિધન જીવનું કારણ જો દ્રવ્યજીવ રૂપે અભિપ્રેત છે, તો ભાવજીવ તરીકે અનાદિનિધન જીવ જ લેવો જોઈએ, નહીં કે સાદિસાન્ત વગેરે એવા ઔપમિકાદિ-ભાવાપન્ન જીવ, પણ તેઓએ તો આવો જીવ જ જે કહ્યો છે એ ‘અનાદિનિધનજીવનો ભાવનિક્ષેપ સંભવતો નથી' એવું કેમ ન સૂચવે? બાકી તો, જો
Jain Education International
For Private & Personal Use Only
१८३
www.jainelibrary.org