Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 246
________________ नैगमसंमतो भावनिक्षेपः २३१ कतया संमतस्तदोपयुक्तः स आगमतो भावावश्यकतया तस्य संमत इत्यभ्युपगमे को दोषः ? तस्य द्रव्यतया द्रव्यार्थिकस्य संमतत्वे न कोऽपि दोष इत्यर्थः । ननु महोपाध्यायैः सह विरोध एव तत्र दोषः, नैगमादिना जलाहरणादिरूपभावघटाभ्युपगमेऽपि घटोपयोगरूपभावघटानभ्युपगमाद्' इति नयरहस्ये वदद्भिस्तैस्तदसंमतत्वस्य कथितत्वादिति चेत् ? न, तदसंमतत्वस्याकथितत्वात् । न हि घटोपयोगेनोपयुक्तस्य जीवद्रव्यलक्षणस्य भावघटस्यैवानभ्युपगमस्तैः कथितः, किन्तर्हि ? घटोपयोगरूपस्य जीवपर्यायलक्षणस्य भावघटस्यैवानभ्युपगमस्तैः कथितः, पर्यायस्य द्रव्यार्थिकाविषयत्वात् । यथाहि गुणप्रतिपन्नजीवस्य द्रव्यतया द्रव्यार्थिकेन नोआगमतो भावसामायिकत्वं, जीवगुणस्य च છે? એ ઉપયુક્ત દેવદત્તાદિ દ્રવ્યરૂપ હોવાથી દ્રવ્યાર્થિકને સંમત હોવામાં કોઈ જ વાંધો નથી, એમ અર્થ જાણવો. શંકા : મહોપાધ્યાયયશોવિજયજી મહારાજ સાથે વિરોધ એ જ આમાં વાંધો છે. કારણ કે “નંગમાદિ વડે જળાહરણાદિપ (જળાહરણાદિ ક્રિયાયુક્તઘટરૂપ) ભાવઘટ મનાયો હોવા છતાં ઘટોપયોગરૂપ ભાવઘટ મનાયો નથી...'એવું તેઓશ્રીએ નરહસ્યમાં કહેવા લારા નૈગમનયને આગમથી ભાવનિક્ષેપ માન્ય નથી એમ કહેલું જ છે. સમાધાન : ના, તેઓશ્રીએ આવું કહ્યું જ નથી. ઘટોપયોગથી ઉપયુક્ત જીવદ્રવ્યાત્મક ભાવઘટનો અસ્વીકાર તેઓએ કહ્યો જ નથી. તો શું કહ્યું છે ? ઘટોપયોગરૂપ જીવપર્યાયાત્મક ભાવઘટનો જ અસ્વીકાર તેઓએ કહ્યો છે. તે પણ એટલા માટે કહ્યો છે કે પર્યાય દ્વવ્યાર્થિકનો વિષય હોતો નથી. જેમ, ગુણયુક્તજીવ એ દ્રવ્ય હોવાથી દ્રવ્યાર્થિકનયમતે નોઆગમથી ભાવસામાયિક છે, ને જીવગુણ એ પર્યાય હોવાથી પર્યાયાર્થિકનયમતે નોઆગમથી ભાવસામાયિક છે. એ જ રીતે પ્રસ્તુતમાં ઘટોપયુક્તજીવ એ દ્રવ્ય હોવાથી દ્રવ્યાર્થિકમતે આગમથી ભાવઘટ છે, અને ઘટોપયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292