________________
निक्षेपचतुष्टयनियमो वस्तुष्वेव
૨૦૩
च भावानां येनरूपेणानभिलाप्यत्वं तेन रूपेण पदाप्रतिपाद्यत्वात् सत्यपि वस्तुत्वे न तत्सम्भव इत्यर्थो निश्चीयते।
ततश्च पर्यायविशेषानापन्नस्य जीवस्य निक्षेपासम्भवेऽपि न कोऽपि दोषः, वस्त्वंशरूपतया वस्तुत्वाभावात् । तदापन्नस्य जीवस्य तु निक्षेपचतुष्टयसम्भवादेव न दोष इति स्थितम् ।
ननु तत्त्वार्थभाष्ये जीवस्य द्रव्यनिक्षेपासम्भवः स्फुटरूपेणोक्तः। तथाहि- अथवा शून्योऽयं भङ्गः, यस्य ह्यजीवस्य सतो भव्यं जीवत्वं स्यात्स द्रव्यजीवः स्याद्, अनिष्टं चैतद् इति । तद्भवतस्तत्साधनार्थं किमर्थमेतावान् प्रयास इति चेत् ? सत्यं, तथापि नैकैः कारणैः प्रेरितस्य ममैतावान् प्रयास इति गृहाण । तानि च कारणान्यमूनिअनुयोगद्वारसूत्रे निक्षेपचतुष्टयस्य निरपवादं कथितं सर्वव्यापित्वमुपपादनीयमित्येकं कारणम् । अपरं च नामादिचतुष्टयस्य सर्वव्यापित्वं એ રૂપે પદપ્રતિપાદ્ય ન હોવાથી, વસ્તુરૂપ હોવા છતાં એના પણ એકપણ નિક્ષેપ સંભવતા નથી એમ નિશ્ચય થાય છે.
આમ આ વાત નિશ્ચિત થઈ કે - પર્યાયવિશેષાનાપન્ન જીવના નિક્ષેપ સંભવતા ન હોવા છતાં કોઈ દોષ નથી. કારણ કે વસ્તુઅંશરૂપ એ વસ્તુરૂપ નથી. અને તદાપન્ન જીવના તો ચારે નિક્ષેપ સંભવે જ છે, માટે કોઈ દોષ નથી.
શંકા : તત્ત્વાર્થભાષ્યમાં જીવના દ્રવ્યનિક્ષેપનો અસંભવ સ્પષ્ટરૂપે કહ્યો છે. તે આ રીતે– અથવા આ શૂન્ય ભંગ છે. અત્યારે જે અજીવ રૂપે વિદ્યમાન હોય ને ભવિષ્યમાં જીવ રૂપે બનનાર હોય તે દ્રવ્યજીવ બની શકે. પણ આવું બને એ અનિષ્ટ છે = માન્ય નથી. તો તમે કેમ એને સાધવા માટે આટલી મથામણ કરી રહ્યા છો ?
સમાધાન : તમારી વાત સાચી છે. છતાં અનેક કારણોથી પ્રેરાયેલા મારી આટલી મથામણ છે એમ માનો. તે કારણો આવા સમજવા. (૧) અનુયોગદ્વારસૂત્રમાં ચાર નિક્ષેપની સર્વવ્યાપિતા જે નિરપવાદપણે કહી છે તેની સંગતિ કરવી. (૨) “નામાદિ ચતુષ્ટયની સર્વવ્યાપિતા, વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org