________________
चन्द्रप्रभभावनिक्षेपत्वम्
‘स मामाह्वयति' इति बोधो नैव भवतीत्यनुभवसिद्धम्। परंतु न हि चन्द्र-चन्द्रप्रभनाम्नोरैक्यम्, अतुल्यवर्णत्वात्। तस्मात् चन्द्रनिक्षेपेभ्यश्चन्द्रप्रभनिक्षेपाणां भिन्नत्वं स्पष्टमेव। ततश्च चन्द्रप्रभेतिपदप्रतिपाद्यानामर्थानां मध्ये चन्द्रप्रभाख्यस्याष्टमतीर्थकृतः किं नामनिक्षेपत्वं ? स्थापनानिक्षेपत्वं ? इत्यादिप्रश्ने भावनिक्षेपत्वमेव वक्तव्यं भवति, चन्द्रस्य प्रभेव प्रभा यस्य स चन्द्रप्रभ इतिव्युत्पत्तिलभ्यस्यार्थस्य तत्र विद्यमानत्वात्। अन्यथा चन्द्रस्यापि मृगाङ्कपदाभिधेयत्वेन हरिणाङ्कपदानभिधेयत्वापत्तेः। न चेष्टापत्तिः, शिष्टैर्हरिणाङ्कपदस्यापि प्रयुज्यमानत्वात्। ततश्च मृगोऽङ्के यस्य स मृगाङ्क इति व्युत्पत्तिलभ्यस्यार्थस्य विद्यमानत्वाच्चन्द्रस्य यथा मृगाङ्कपदवाच्यानामर्थानां मध्ये भावनिक्षेपत्वं हरिणाङ्कपदाभिधेयत्वञ्च, तथैवात्रापि मन्तव्यम्। इत्थञ्च श्रीचन्द्रप्रभस्वामिनो भावनिक्षेपत्वात् पर्यायाभिधेयत्वेऽपि न दोषः। અલગ જ રહેવાના. તેથી “ચન્દ્રપ્રભ' એવા પદથી પ્રતિપાદ્ય પદાર્થોમાં ચન્દ્રપ્રભ નામે આઠમાં તીર્થંકરભગવાન્ કોણ છે ? નામનિક્ષેપ ? કે સ્થાપના નિક્ષેપ ? વગેરે પ્રશ્નના ઉત્તરમાં “ભાવનિક્ષેપ છે' એમ જ કહેવાનું રહે છે, કારણ કે “ચન્દ્રની પ્રભા જેવી પ્રભા છે જેની તે ચન્દ્રપ્રભ' આવી વ્યુત્પત્તિથી મળતો અર્થ તેઓમાં રહ્યો છે. નહીંતર ચન્દ્ર પણ મૃગાંકપદથી અભિધેય હોવા છતાં હરિણાંક વગેરે પદથી અનભિધેય थई ४वानी आपत्ति सावे. 'भावी मापत्ति अमने ट ४ छ = વાંધાજનક નથી' એવું ન કહેવું, કારણ કે શિખો હરિણાંક શબ્દ પણ प्रयो? ४ छे. भेटले, 'भृग छ म = गोहमा = मध्यमां ने ते મૃગાંક આવી વ્યુત્પત્તિથી મળતો અર્થ ચન્દ્રમાં વિદ્યમાન હોવાથી ચન્દ્ર જેમ, મૃગાંક પદવાચ્ય પદાર્થોમાં ભાવનિક્ષેપરૂપ છે- પર્યાયાભિધેય છે એમ પ્રસ્તુતમાં પણ જાણવું. એટલે શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભાવનિક્ષેપરૂપ હોવાથી પર્યાયાભિધેય હોવામાં કોઈ દોષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org