________________
तत्शङ्कायाः समाधानम्
नीयत्वादेव न व्यभिचार इति। अत्र द्वयोर्व्यभिचारनिषेधकयोः प्रकारयोर्मध्ये 'अनभिलाप्याख्यो गोपालदारकादिरेव नामनिक्षेप इति न व्यभिचारः' इत्येवं व्यभिचारनिषेधकः प्रथमः प्रकार एव श्रेयानित्यस्माकं मतिः, अनभिलाप्यभावानामप्यनभिलाप्यपदप्रतिपाद्यत्वस्वीकारः श्रेयस्कर इत्यभिप्रायवत्त्वादस्माकम् । तदर्थं सप्तभङ्गीविंशिका दृष्टव्या।
__ अथ-न्यायविशारदैः श्रीमद्भिर्यशोविजयोपाध्यायै नतर्कभाषायां प्रकृतार्थनिरपेक्षा नामार्थान्यतरपरिणति मनिक्षेपः' इति नामनिक्षेपसामान्यलक्षणं प्राणायि। एतस्माल्लक्षणाद् ‘अभिधानमर्थशून्योऽर्थश्चे'त्येवं द्वावेव भेदौ प्राप्येते, न तु त्रय इति तल्लक्षणस्य न्यूनत्वं स्पष्टमेवेति। तत्तुच्छं, यादृच्छिकनामलक्षणस्य तृतीयस्य भेदस्यापि प्रथमभेदवत् नामरूपतया 'नाम'-इत्यनेन तस्यापि सङ्गृहीतत्वात्, अत एव तैर्नामनिक्षेपे त्रयो दृष्टान्ता उपदर्शिताः। यदि चेतौ अभिधानयाવિચાર જ ન કરવાનો હોવાથી વ્યભિચાર નથી.
આમ બન્ને વિકલ્પમાં વ્યભિચાર નથી. છતાં, “અનભિલાપ્ય નામના ગોપાળપુત્રાદિ જ નામનિક્ષેપરૂપે સંભવે છે, માટે વ્યભિચાર નથી' આવો પ્રથમ વિકલ્પ જ ઉચિત છે આવો અમારો અભિપ્રાય છે, કારણ કે અનભિલાપ્યભાવોમાં પણ અનભિલાપ્યપદપ્રતિપાદ્યત્વ માનવું સારું છે'. એવો અમારો મત છે. આ માટે સપ્તભંગીવિંશિકાગ્રન્થ જોવો.
શંકા : ન્યાયવિશારદશ્રી યશોવિજયજી મહારાજે જૈનતર્કભાષામાં ‘પ્રસ્તુત અર્થથી નિરપેક્ષ એવી નામ કે પદાર્થ અન્યતરમાં રહેલી વાચ્યતા પરિણતિ એ નામનિક્ષેપ છે આવું નામનિક્ષેપનું સામાન્યલક્ષણ જણાવેલું છે. આ લક્ષણ પરથી અભિધાન અને અર્થશૂન્યતા આવા બે જ ભેદ નામનિક્ષેપના મળે છે, નહીં કે ત્રણ. તેથી તેઓના લક્ષણની એટલી અધૂરાશ કહેવાશે.
સમાધાન : યાદચ્છિકનામ એવો નામનિક્ષેપનો જે ત્રીજો ભેદ છે તે પણ પ્રથમભેદની જેમ “નામ' સ્વરૂપ જ હોવાથી “નામ” એવા શબ્દથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org