________________
कार्यं द्विविधमेव भवति
निक्षेपत्वेन यथाऽभिमतं, तथा तत्तत्कार्यकारणतया द्रव्यनिक्षेपत्वेनापि किमिति नाभिमतं ? तत्त्वेन तु सचेतनमचेतनं चेत्येवं द्विविधमेव यदभिमतं तत्र किं कारणम् ? न हि पत्रादिसचेतन-दवरिकाद्यचेतनोभयमयी वन्दनमाला न कस्यचिदपि कार्यस्य कारणमिति वक्तुं पार्यते । तस्मात् तत्कारणं गवेषणीयमेव । तद्वेषणे चैतदेव ज्ञायते यद्-कार्यं द्विविधमेव મતિ-વ-મનુષ્યાવિનીવપર્યાયરૂપ પછઠ્ઠ-સ્થા-wોશ-jશૂન-ધર્ટकपालाद्यजीवपर्यायरूपं च । न च गृहदीर्घिकाऽशोकवनिकायुपशोभितः प्रासाद उभयपर्यायरूपं कार्य, जलवृक्षादीनां सचेतनत्वात्, इष्टककाष्ठादीनां चाचेतनत्वादिति वाच्यं, तस्य व्यवहारत एककार्यत्वेऽपि परमार्थतोऽनेककार्यसमुदायरूपत्वात् । तत्र च समुदायिनां केषाञ्चिમાન્ય નથી ? એ રૂપે તો સચેતન અને અચેતન એમ બે જ પ્રકારનું કેમ માન્ય છે ? જેમાં પત્રાદિ સચેતન છે, દોરો વગેરે અચેતન છે... આમ જે ઉભયરૂપ છે એવું તોરણ કોઈ જ કાર્યનું કારણ બનતું નથી, એવું કહી શકાતું નથી. (તે પણ એટલા માટે કે નહીંતર લોકો એને લગાવે જ શા માટે ?) આમ ઉભયદ્રવ્ય પણ કારણરૂપ હોવા છતાં એને દ્રવ્યનિક્ષેપ તરીકે જણાવેલ જે નથી એનું કારણ શોધવું જ જોઈએ. એ શોધ કરતાં આવું જણાય છે કે – કાર્ય બે જ પ્રકારનું હોય છે. દેવમનુષ્ય વગેરે જીવપર્યાયરૂપ અને પિંડ-સ્થા-કોશ-કુશૂલ-ઘટ-કપાલ વગેરે અજીવ પર્યાયરૂપ.
શંકા: વાવડી-અશોકવન વગેરેથી ઉપશોભિત પ્રાસાદ એ ઉભયપર્યાયરૂપ કાર્ય છે જ. કારણ કે એમાં જળ-વૃક્ષ વગેરે સચેતન છે અને ઈંટ-કાર્ડ વગેરે અચેતન છે.
સમાધાન : એ વ્યવહારથી એક કાર્ય તરીકે ગણાતું હોવા છતાં પરમાર્થથી અનેકકાર્યના સમુદાયરૂપ છે. એ સમુદાયના કેટલાક ઘટકીભૂત કાર્યો જીવપર્યાયરૂપ જ છે. ને અન્ય અજીવપર્યાયરૂપ જ છે, કોઈ જ ઘટક ઉભયપર્યાયરૂપ હોતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org