________________
नामप्रथमभेदविचारः
ऽभिधानाख्यो भेदः । ननु किंस्वरूपोऽयं भेदः ? उच्चार्यमाणशब्दस्वरूपो वा पुस्तकादिलिखितवर्णावलीस्वरूपो वा ? अयम्भावः विशेषावश्यकभाष्यस्य ‘पज्जायाऽणभिधेयं...' त्ति गाथायां वृत्तौ च नाम्नः प्रथमभेदत्वेनार्थशून्यस्य गोपालदारकादेः, द्वितीयभेदत्वेन च यादृच्छिकस्य नाम्न उपन्यासः कृतः । तयोरुपलक्षणाच्च तृतीयस्य पुस्तकादिलिखितस्य वर्णावलीमात्रस्योपन्यासो वृत्तौ कृतः, तथा च तद्वृत्तिग्रन्थः 'तदेवं प्रकारद्वयेन नाम्नः स्वरूपमत्रोक्तं, एतच्च तृतीयप्रकारस्योपलक्षणं, पुस्तक - पत्र - चित्रादिलिखितस्य वस्त्वभिधानभूतेन्द्रादिवर्णावलीमात्रस्याप्यन्यत्र नामत्वेनोक्तत्वादिति। एनमेवाश्रित्य च लघुहरिभद्रैर्महोपाध्यायैजैनतर्कभाषायामपि यथा वा पुस्तकपत्रचित्रादिलिखिता वस्त्वभिधानभूतेन्द्रादिवर्णावली' इत्येवमस्यैव तृतीयभेदत्वेनोपन्यासः અભિધાન ભેદ અંગે—
Jain Education International
३३
શંકા : આ અભિધાન નામે પ્રથમભેદ ઉચ્ચાર્યમાણ શબ્દરૂપ છે કે પુસ્તકાદિમાં લખેલ (લિપિબદ્ધ) વર્ષાવલિરૂપ છે ? આશય એ છે કે વિશેષાવશ્યકભાષ્યની ‘પાયાણભિધેય... વગેરે ગાથામાં અને એની વૃત્તિમાં નામના પ્રથમભેદ તરીકે અર્થશૂન્ય ગોપાળપુત્ર વગેરેનો અને બીજાભેદ તરીકે યાદચ્છિક નામનો ઉલ્લેખ છે. અને એ બેના ઉપલક્ષણથી ત્રીજા ભેદ તરીકે પુસ્તકાદિમાં લખેલ વર્ણાવલીનો વૃત્તિમાં ઉલ્લેખ કર્યો છે. તે આ રીતે– આમ બે પ્રકારે નામનું સ્વરૂપ અહીં કહ્યું. આ ત્રીજા પ્રકારનું ઉપલક્ષણ છે. પુસ્તક-પત્ર-ચિત્ર વગેરેમાં લખેલી વસ્તુના અભિધાનસ્વરૂપ જે વર્ણાવલી એ ત્રીજો ભેદ છે. એને અન્યત્ર પણ નામનિક્ષેપ તરીકે કહેલ છે. આ અધિકારને અનુસરીને જ લઘુહિરભદ્ર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જૈનતર્કભાષામાં પણ ‘અથવા પુસ્તક-પત્ર-ચિત્ર વગેરેમાં લખેલ વસ્તુના અભિધાનભૂત ‘ઇન્દ્ર’ વગેરે વર્ષાવલી એ નામ નિક્ષેપ છે.’ આ પ્રમાણે ત્રીજાભેદનો ઉલ્લેખ કર્યો
For Private & Personal Use Only
-
www.jainelibrary.org