________________
ભોગ આપી પુસ્તક પ્રકાશન શીધ્રાતિશીધ્ર થાય એના માટે તનતોડ મહેનત કરનાર સ્વાધ્યાય પ્રેમી આરાધના રસિક શ્રીમાન સોહનલાલજી તાલેડા ને કેમ ભુલાય ? આ પુસ્તક પ્રકાશન અરિહંત પરમાત્માની તથા પ્રભાવશાલી સિધ્ધચકની પરમ કૃપાથી તથા સ્વ. પૂ. પાદ દક્ષિણ કેસરી ગુરૂદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. ના દિવ્ય આશિર્વાદ તથા ૯૯ ઓળીના આરાધક પ.પૂ. આ. કે. શ્રી કલ્પયશસૂરીશ્વરજી ના મ.સા. આશીર્વાદથી પૂર્ણ થયું છે. આ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ હોય તો તેનો વિવિધ વિવિધ મિરછામિ દુકકડે માંગુ છું
સ્વ. પ. પૂ. ગુરુદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. નો ચરણકિંકર આ. અમિતયશ સૂ. ના. ધર્મલાભ ૨૦૬૧ ના મ.સુ. ૧૫ ચિપેટ (બેંગલોર)
viii