________________
ઉલ્લિખિત છે. આજ સુધી તે દીર્ઘ પ્રકરણને દાર્શનિક અને તાત્ત્વિક દૃષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ આરોગ્યના સંદર્ભમાં તેના વિશે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. હકીકતમાં શ્વાસ શારીરિક, માનસિક અને ભાવાત્મક શુદ્ધિનું સાધન બની શકે છે. આ એક મહત્ત્વપૂર્ણ ચિકિત્સાપદ્ધતિ બની શકે છે. તેમાં દીર્ઘકાલિક અધ્યયન અને અનુસંધાન દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ તથ્યો મળી શકે છે. આ એક પ્રભાવક ચિકિત્સાપદ્ધતિ બની શકે છે. અપેક્ષા છે આ સંભાવનાને સચ્ચાઈમાં બદલવાનો ઉપક્રમ.
Jain Educationa International
મહાવીરનું આોગ્યશાસ્ત્ર *70
For Personal and Private Use Only
www.jainelibrary.org