________________
યોગાસન અને આરોગ્ય
-
-
ભગવાન મહાવીરે તપસ્યાના બાર પ્રકાર બતાવ્યા છે. તેમાં એક પ્રકાર કાયક્લેશ છે. કાયક્લેશનો શબ્દાર્થ અને તાત્પર્યાર્થ છે – કાયસિદ્ધિ, કાયાને સાધવી. જ્યાં કાયસિદ્ધિનો પ્રશ્ન હોય ત્યાં આસનની અનિવાર્યતા હોય છે.
એમ માનવામાં આવે છે કે આસનોનો અધિક વિસ્તાર ગોરખનાથે કર્યો હતો, પરંતુ ભગવાન મહાવીર ગોરખનાથની પૂર્વે થયા હતા. મહાવીરે આસનોનું વિસ્તારથી વર્ણન કર્યું છે.તેમણે માત્ર વર્ણન જ નથી કર્યું, પોતે અનેક પ્રયોગો પણ કર્યા હતા. તેમનું એક સૂત્ર છે – શ્રમણ-નિગ્રંથ માટે પાંચ સ્થાન સદા વર્ણિત, કીર્તિત, પ્રશસ્ત અને અભ્યનુજ્ઞાત છે.
gસ્થાનાયતિક gઉટુકાસનિક Uપ્રતિમા સ્થાયી gવીરાસનિક ઉનૈષધિક
કાયસિદ્ધિ અને આરોગ્ય
આ પાંચ સ્થાનોની પૃષ્ઠભૂમિમાં સાધનાનો દૃષ્ટિકોણ છે, ! છે પરંતુ આરોગ્યની દૃષ્ટિકોણ નથી એમ કહી શકાશે નહિ. જ્યાં આ કાયસિદ્ધિનો પ્રશ્ન હોય ત્યાં આરોગ્ય જરૂરી છે. આરોગ્ય વગર આ કાયસિદ્ધિ શક્ય નથી. એક કલાક, બે અથવા ત્રણ કલાક એક જ થી આસનમાં બેસવું, જેવી રીતે ગાય દોહતી વખતે માણસ બેસે છે,
. . મહાવીરનું આમેયણાત્ર ૮E. . .
ર
કે
' જ
'
રી :
આ
.
કે,
આજે
છે તો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org