________________
કાપોતલેશ્યાના પરમાણુ ખૂબ સંચિત થઈ ગયા છે. કોઈ માણસ ખૂબ સારો વ્યવહાર કરતો હોય, મૃદુ અને વિનમ્ર વ્યવહાર કરતો હોય તો એમ માનવું જોઈએ કે તેજલેશ્યાના પરમાણુ સક્રિય છે. કોઈ માણસ ખૂબ ઉપશાંત હોય, તેનાં ક્રોધ, માન, માયા અને લોભ ક્ષીણ બન્યાં હોય તો એમ માનવું જોઈએ કે તેનામાં પધલશ્યાના પરમાણુઓ ક્રિયાશીલ છે. ચળકતા પીળા રંગના પરમાણુ પ્રતન (ક્ષીણ) કષાયનું કારણ બને છે. કોઈ માણસ આ તમામથી પર થઈ ગયો હોય, વૃત્તિઓના વર્તુળથી મુક્ત બની ગયો હોય, વીતરાગતુલ્ય જીવન જીવી રહ્યો હોય તો એમ માનવું જોઈએ કે તેનામાં શુક્લ લેશ્યાના પરમાણુઓ સક્રિય છે. ભાવ, તનાવ અને લેશ્યા
આ ભાવ અને વેશ્યાનો સંબંધ છે. કઈ લેગ્યામાં કયો ભાવ પેદા થાય છે તેની સુંદર મીમાંસા ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉપલબ્ધ છે. ભાવ અને વેશ્યાના સંબંધને આ રીતે પણ સમજી શકાય છે : ભાવ
લેયા નૃશંસતા, હિંસા, અજિતેન્દ્રિયતા કૃષ્ણ ઈર્ષ્યા, આસક્તિ માયા, માત્સર્ય
કાપોત વિનય, મૃદુતા
તૈસ પ્રતનુ કષાય
પમ ઉપશાંત કષાય
શુક્લ પ્રશ્ન છે કે વેશ્યા અને ભાવ આરોગ્યને શી રીતે પ્રભાવિત કરે છે. જ્યારે હિંસા, ચોરી વગેરેના ભાવ જાગે છે ત્યારે એક પ્રકારનો તનાવ પેદા કરે છે. તે તનાવ વ્યક્તિને રોગી બનાવે છે. બીમારી પેદા કરે છે. ભાવનાઓમાંથી જે તનાવ થશે તે સ્નાયવિક તનાવ બની જશે, નાડીતંત્રીય તનાવ બની જશે. આ તનાવ તે અવયવને વિકૃત બનાવે છે, સમગ્ર શરીરને પણ રોગી બનાવી દે છે. | જ આપણે આરોગ્યની મીમાંસા કરીએ તો એ વાત તરફ અવશ્ય ધ્યાન ન આપવું જોઈએ કે આપણી ભાવધારા કેવી રહે છે ? ભાવધારા - મલિન રહે અને આપણે સ્વસ્થ રહેવાનું ઇચ્છીએ તો તે શક્ય નથી. આ 18 આ વેશ્યા સિદ્ધાંતથી સર્વથા પ્રતિકૂળ વાત છે. જેનામાં સ્વસ્થ રહેવાની vim), મારા મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૧૩૫ " ની
નીલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org