________________
૧૪
થતી પ્રવૃત્તિ હજી હિંદમાં ચાલુ જ છે. “જૂનું મંદિર તોડ્યા સિવાય નવું મંદિર શક્ય નથી.” અને “તેડવાનું કામ હાથી જ બને છે.” વળી ઘડવામાં પણ ટાંકણું જ જોઈશે.' સઘળા પ્રાચીન હિંદી મહાપુરુષો-ખાસ કરીને કૃષ્ણ અને મહાવીર-હથોડા અને ટાંકણાના ઉપયોગમાં અતિ કુશળ હતા. મ. ગાંધી–જાણતાં કે અજાણતાં–હડા અને ટાંકણને ઉપયોગ કરવા લાગ્યા એ શુભ. સૂચક છે; પણ ભવિષ્યના ગાંધી હથેડી, ટાંકણું, તલવાર તેમ જ પુષ્પ સર્વ શસ્ત્રોને સફળતાપૂર્વક વાપરશે.
દીપોત્સવી, ૧૯૭૬,
વા. મે. શાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com