Book Title: Mahavir Kaheta Hava
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 41
________________ -- ૪૦ મહાવીર કહેતા હતા ઉઠાવ્યા કરે છે ! હું તો ચેનો ભાર પૃથ્વી પરથી ઓછો કરવા આવેલ છું અને દેરડાં અને બેડીઓ અને વાડાને સંહાર કરવામાં કવચિત કવચિત મઝા લઉં છું. ગાયના માંસ પર જીવતી એ માં! હમારે ભુંડે બણબણાટ બંધ કરે, હમારા વાડાનાં ઝાંખરાં દૂર કરે, હમારાં દોરડા અને દંડાને બાળી નાખે, અને હમારા “ ડચકારા ન* જીવનના પવિત્ર હકારમાં*બદલી નાખો! હમજો કે હમારે કાળ મહાવીર હવે પેદા થઈ ચૂક્યો છે ! લૈકિક ભ્રમણાઓને સ્થાને લોકોત્તર દીવ્યતાની પધરામણી કરનાર કેસરીસિંહ જન્મ લઇ ચૂક્યો છે! એ જાણી ચુપચાપ ગાયોને છૂટી કરે અને હમારા જૂના “ગંદા ખેલ” સંકલી ! એ “માલકી” પાછળ મરી પડતા ભરવાડે ! બીજા પર માલકી ભોગવવાની ઈચ્છા કરવા પહેલાં હમે પિતા પર જ માલકી ભેગવતા શિખો. જેઓ પોતાને હુકમ કરી શકે અને પિતાના હુકમ પોતે નિમકહલાલપણે અદા કરી શકે તેઓ જ માત્ર બીજા પર હુકમ કરવાને અને બીજાઓ પર સત્તા ચલાવવાને હક્કદાર હોઈ શકે. કે “gવા૨ નવે છે તે “” નમાવે છે. જે પોતાની અંદરની અનેક ખીણ અને કેતો અને ગુફાઓમાં પોતાનાં જ અનેક સ્વરૂપે સાથે યુદ્ધ કરે છે અને દરેક યુદ્ધને અંતે લેહીથી ખરડાયલા સ્વરૂપ પર—ટેકરી પર સૂર્યપ્રકાશ ઝીલતો સોખડખડ હસી શકે છે તે જ રાજી કરવાને લાયક છે. “ઓ ભરવાડ ! અને હવે જે, હારી હામે નજર કર; તું રાજ છે કે ગુલામ, “માલેક છે કે મિલ્કત ? આ પ્રશ્નના જવાબ માટે વિચારની ભઠ્ઠીમાં પ્રવેશ કર અને હારું ખરૂં સ્વરૂપ પ્રાપ્ત કર !” • ડચકારા=Don'ts=નિષેધ વાકયા, ‘આમ નહિ કરે છે તેમ નહિ કરે એવી મના; જીવાત્માને નિર્માલ્ય ઘેટા શપ બનાવનાર આગ્રા. w Yes saying to life; મહાન પ્રવૃત્તિ વડે જીવનને મર્મ હાર બનાવવાનું શિક્ષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60