________________
જ
મહાવીર કહેતા હવા અને તે વખતે દેવેએ આકાશમાં દુંદુભી વગાડી અને શ્રી મૈત્તમનાં જયગીત ગાયાં,
પણ શ્રી રમે તે એજ ક્ષણે પિતાના “એકાન્ત દીવ્યા આકાશમાં શત્રુંજયગિરિપર અડતાં શ્રી મહાવીરે શિખવેલાં વચનાતેનાં જ જયગીત ગાયાં!
એ વચનામૃત હજીએ શત્રુંજય ગિરિની હવામાં ટહેલતા ફરે છે. આંતર્થક્ષુ ખુલ્લાં રાખીને શત્રુંજયની સહેલગાહ કરનાર મુસાફર કઈ કઈ વખતે હજીએ હેને નીચે મુજબ લિપિબદ્ધ થઈ આકાશમાં
ઝુલતાં વાદળ તરીકે ભાળી શકે છે – 'पुरिसा ! तुममेव तुमं मित्त, किं बहिया मित्त मिच्छसि ?'
'जे एगं णामे से बहू णामे, जे बहू णामे से एगं णामे.'
'सब्बतो पमत्तस्स भयं, सबतो अपमत्तस्स पत्थि भयं'
૧. હે “પુરૂષ” (પ્રકૃતિનાયે સ્વામી) , પત જ હા મિત્ર (સત અથવા સૂયી છે. શા માટે બહારથી મિત્ર મેળવવા ઇચ્છે છે?
૨. જે મનુષ્ય એકને પિતાના બહિરાત્માને) નમાવે છે તે સર્વને (દસ્ય જગતને) નમાવી શકે છે, અને જે સર્વને (હસ્ય જગતને) નમાવી શકે છે તે એકને પોતાના બહિરાત્માને) નમાવવાને સમર્થ છે. (અંતરથી બહાર અને બહારથી આંતર, એમ બન્ને રીતે શક્તિની પ્રગતિ થઈ શકે છે.).
પ્રમત્ત (પ્રમાડી)ને સર્વ દિશાથી ભય જ હોય; અપ્રમાદી (ભગત, આત્મભાનવાળા)ને કોઈ દિશાને લય સ્પશે નહિ. (બમાર
આળસ, નિદ્રાવસ્થા, સ્વમાનનું વિસ્મરણ, સ્વશક્તિનું વિમરણ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com