________________
મહાવીર કહેતા હવા
›
પરન્તુ, એ દેવાના વલ્લભ ! ઉંટ જ્હારે પીઠ પરના ખાન સાથે દોડી જાય છે અને એકાંત ઉષ્ણ રણમાં આવી પહોંચે છે, ત્યારે તે સસ્તી શિખે છે, અને સિંહ અને છે. પરાયા મેાજાને વધુ વખત ઉટાવવા હવે તે ના કહે છે અને ખેાજાવગરની સ્વતંત્ર જીંદગી ભાગવવાની ‘ જરૂરીઆત ' પહેલપ્રથમ ‘ જુએ ’ છે. ખેાજાના ત્રાસ અને એકાંત સ્થાન એ એ સંજોગા એનામાં સ્વાતંત્ર્યનું ભાન પ્રેરે છે. આનું જ નામ નીતિ અને આનું જ નામ અનીતિ. તું આમ જ ચાલ અને તેમ નહિ, ત્હારૂં હિત યા વનમાં છે તે નક્કી કરવાના અધિકાર · કહી હાઈ શકે નહિ, ઇત્યાદિ ‘ ડચકારા'ને તાબે થવા હવે તે તૈયાર નથી. તે જાની * કિમતા ' ને તેાડવા શક્તિમાન થયા—સિંહ થયા, પણ નવી * કિમતા ’ઉપજાવવાની હજી હેનામાં યેાગ્યતા આવી નથી.
.
.
૪ર
66
<
“ દેવાના વલ્લભ ! હવે તે બાળક થાય છે. સહુથી જે ન બન્યું તે બાળકથી હવે બનશે. ‘બાળક’ એ નિર્દોષતાના અવતાર છે. ભુતકાળનું—ભૂતકાળની ગુલામીઓનુ–એને સ્મરણ નથી અને ખ્યાલે નથી, તેથી હેનામાં નિર્દોષ નિડરતા છે. ભવિષ્ય માટેના સંકલ્પવિકલ્પરહિત હાઇ તે આનંદસ્વરૂપ છે. બાળક એહ બાળક તેા નવી ‘ જીંદગી ’ છે, નવી ‘રમત’ છે, પહેલી:પ્રવૃત્તિ છે, જીવનસૂત્રને પવિત્ર ‘ હકાર છે. ક્રાઈની પૃચ્છા પાછળ ખેંચાતી નથી માત્ર પેાતાને જ અનુસરે છે એ નિર્દેષ નિર્વિકલ્પ નિર પ્રવૃત્તિ ! દરેક ચીજને પેાતાના જ હિસાબે ને જોખમે પેાતાની જ · કિમત ' આપવાને તે આગ્રહી હોય છે અને એના આગ્રહ, ઉત્સાહ, આત્મશ્રદ્ધા અખૂટ હોય છે.
>
“ અને ગૌત્તમ ! તું હજી ‘ બાલક' નથી બની શક્યા તા વીર' તા ક્રમ્હાંથી જ બની શકે? આ દેવાના વાભ! પાતાની
·
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com