________________
લેખક, વા. મા. શાહ
૪૧
હજી છેલ્લા શબ્દ પૂરા ખેતલી પશુ રહ્યો નહાતા એટલામાં, એ દેવાના વલ્લભ ! એટલામાં તે તે ભરવાડ એકાએક જમીન પર તૂટી પડયો! એના શરીરમાંથી અકક પુગળ ઝપાટાબંધ નીક્ળીને નૂતન આકારમાં ગાવાવા લાગ્યાં. જોતજોતામાં ભરવાડના શરીરની જગાએ ઉંટનું શરીર દેખાયું ! પેાતાની પીઠ પર જાણે કે ભાર લાધવાનું કહેવું હાય તેમ તે દેખાતું હતું. ઘેાડી પળમાં તે ઊંટ ચાલવા લાગ્યું અને જરા દૂર ગયું. એટલામાં હેનું રૂપાંતર એક ગર્જના કરતા સિંહમાં થઈ ગયું! અને વળી જોતજોતાંમાં એ સિદ્ધ એક બાળકમાં બદલાઈ ગયા ! ગાત્તમ ! એ બાળક પણ હસતા—ખેલતા અદૃશ્ય થઇ ગયા. મ્હારી દષ્ટિ સમક્ષ માત્ર ખાનદાન ગિરિશિખરા અને ત્રિવિધ તાપ માત્રને હસી મ્હાડનારાં તથા પેાતાના વિકાસ પાતાની મેળે જ કરતાં, નિજાનંદમાં ડાલી રહેલાં વૃક્ષા સિવાય બીજું કાંઇ રહ્યું નહિ !
""
*
"6
આપવીતી પૂરી થઇ, પણ ગૈાત્તમથી મમ હુમજાયા નહિ. તેથી શ્રી મહાવીરે વળી ગાત્તમને કહ્યું: “ દેવતાના વલ્લભ ! તું હમન્યા ! ભરવાડનાં આ ત્રણ રૂપાંતરમાં તું કાંઈ મન્મ્યા ? મનુષ્યમાત્ર એ ત્રણ સ્થિતિમાંથી પસાર થાય છે.
“ગાત્તમ ! ઉંટ જેમ પેાતાની પીઠ પર ગમે તેવા અને ગમે તેટલા એને લાધવા દેવા માટે નીચે બેસે છે અને પરાયા ખાજો ઉપાડવામાં જ મરદાનગી કે ‘સદ્ગુણ ' માને છેતેમ મનુષ્ય પ્રથમાવસ્થામાં સધળી જાતના મનુષ્યકૃત કાયદા-કાનૂન -ધારણા-સ્મૃતિઓ-શાઓનીતિઓઞાનાવચનાને પાતા ઉપર લધાવા દેવામાં અને એ ખાને વઢવામાંજ મરદાનગી–માણુસાઈ - સદ્દગુણ-૧ હુમજે છે, જો કે તે જાણતા હાતા નથી કે ખાને વાધનાર કાળુ છે, ાના હિત ખાતર જે લાધવામાં આવે છે, અને કેવા રૂપ-રંગસ્વાદ–કિમતવાળા એ જો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com