________________
વ્યક્તિ અને જ્ઞાતિના વિકસક્રમના ત્રણ તબક્કા. (પ્રથમ ઉંટ, પછી સિંહ, પછી ખાલક : એ ત્રણ રૂપાતર.)
એટલામાં તા ભરવાડ એકાએક જમીન પર તૂટી પઢયે અને હેના શરીરમાંથી પુદગલને પ્રવાહ નીકળી હેમાંથી ઉંટ બન્યું. હેનું વળી ગર્જ ના કરતા સિંહમાં રૂપાંતર થયું, અને સિંહ એક કૅણતાં પૂરતા ખલકમાં કલાઈ ગયા. (પૃષ્ટ ૪૬.)