________________
લેખક, વા. મો. શાહ
૩૯ લાગ્યો અને પિતાના મસ્તકની આસપાસ લાંબા દેરડાને સુદર્શન ચની માફક ઘુમાવતો તે બોલ્યો: “રે પાપી ! પારકી થાપણું એળવવાને વિચાર કરતી વખતે હને શું નરકને પણ ભય ન લાગ્યો?'
હે તે ભરવાડની આંખ સાથે આંખ તાકીને કહ્યું: “એ ગુમાની! પાનેલી ગાયોને પણ ગુમાવી બેસનાર પામર ! કયા બળથી તું હમણાં એક પહાડી પુરૂષ પર રોફ બતાવવા આવ્યો છે? શરમા, આત્મઠગ! શરમા! અને હારી કાગળની તલવારને મ્યાન કર, નહિ તે ઉલટો વધારે દુ:ખી થશે. તું ને પીછાને છે? ના, તું કે જે પોતાને પીછાની શકતા નથી તે તું મને શું પીછાની શકે? પણ તને એટલી તો ખબર હેવી જોઈએ કે હું ગામમાં કે સીમમાં નહિ પણ પહાડ પર રહેનારો છું, કે હાં “વાડા જ હતા નથી, અરે જહાં “ગાયોની “દુર્ગધ પણ હેતી નથી. રે ભોળા ! હારી ગાયોને તે પૂછ: આ ખુલી સ્વતંત્ર–નિરંકુશ હવામાં રહેવું એમને જ ગમ્યું નહિ! સિંહ અને અબધૂઓના નિવાસસ્થાનરૂપ આ પહાડી પ્રદેશમાં વળી વાડા કેવા અને ચોરીની
ભાવના કેવી ? ચેરીની ઇચ્છાવાળા હમે ભરવાડે જ તો વાડાને હસ્તીમાં લાવ્યા હતા! હમે ભક્તોને “ચોરી'માં “પાપ” બતા
વ્યું અને ચેરીમાત્રને–ફક્ત દ્રવ્યની જ નહિ પણ બુદ્ધિ, સ્વમાન, બળ અને સાહસિક વૃત્તિની પણ ચરીને–ઇજારો હમે જ રાખ્યો. ચારીથી મળી શકે એવી તમામ ચીજોને એકઠા કરી એ ચીજો પરને મારે કબજે અવ્યાબાધ રહેવા પામે એટલે ખાતર જ ત્વમે બીજાઓને ચારીને નિષેધ કર્યો. સુખ બધુ એકલા જ ભોગવવા માટે હમે દુનિયાના લોકોને ચીજ માત્રમાં પાપ બતાવી, ભડકાવી, ભયપ્રેરિત ‘ત્યાગ’ અને ‘સવ'માં જ “ભવિષ્યનું સુખ સમજાવ્યું! હમે જ દુનિયાના ખરેખરા ચાર છે અને તે નાં વળી “ દુનિયાના બચાવનાર ' તરીકે પૂજાવાના નિત્ય નવા મુદ્દા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com