________________
-
E
લેખક, વા. મો. શાહ
સ્વીકારવાની પ્રાર્થના કરે છે, પણ એ પ્રાર્થનામાં જ હારું સખ્તમાં સખ્ત અપમાન સમાયેલું છે તે તું હમજે છે કે મદદ! સહાય! દયા! રક્ષણ!...કેવું? શું મહને બિચાર–આપડા ધાર્યો? શું અને દુઃખના નામમાત્રથી ફડફડતા ભરવાડમાંને એક માન્યો? શું માર. ત્રાસ, કુદરતની પીડાજનક ઘટનાઓ, બીમારી ઇત્યાદિ કે જેનાથી મનુષ્યો અને હમે દેવો પણ નાસતા ફરો છે તે સર્વમાં હારી ગુપ્ત આંખો કઈ અજબ પ્રકારની ખૂબી, આનંદ અને લહેજત નથી જોઈ શક્તી ? એ ઇન્દ્ર! જાણ કે હારા જ કરતાં અનંતગણું બળ હારી “ચ્છાશક્તિ'માં છે, જો કે તે ગુપ્ત શક્તિને પૂલ રૂપે વાપરી કેઈને દાબી દેવામાં–કાઈની શક્તિઓને બહેરી કરી દેવામાં; “ લહેજત માનતો નથી. આજે મનુષ્યમાં શક્તિની ખીલવટ ઘણી ઓછી છે, તે કોઈ પણ રીતે વધે એ જેવાને જ હું તે ખુશ થાઉં. મનુષ્ય મ્હારા ઉપર પોતાની શક્તિ અકાળીને પણ-એ રીતે ૫ણ-શક્તિની ખીલવટ કરે એમાં જ હારી “મા” છે.
“ “ઓ ઈદ્ર ! સ્વામા પત્થરની તરાડ પર નજર કર ! એમાને હરીઆળો છોડ કે ડોલી રહ્યો છે–ખીલી રહ્યો છે તે જે! પત્થરમાં મૂળ નાખતાં એને કોણે શીખવ્યું? ટોળીઓ વર્વાદનાં સખ ઝાપટાં અને સૂર્યનાં આગ જેવાં કિરણે સ્વામે એ નાજુક છાનું રક્ષણ કરવા કયો મનુષ્ય કે કયો દેવ હાજર ને ?
“ઓ ઇન્દ્ર! જાણે કે “સહાયની નિરંતર ઇચ્છા એ જ મનુષ્યનું “નરક છે. સહાય કરનારાઓ સહાય કરવા જતાં જાથનું નુક્શાન કરી બેસે છે એ હજી માણસે અને દેવે પણ અમે સયા નથી. તું અને “દિન ને- “'ને–દીન-લાચારઅરિ સ્વામે પોતાના બચાવ માટે પારકી સહાયની માવશ્યક્તા ધરાવતો પામર પ્રાણી બનાવવા આવ્યો છે એ દ્વારા ખ્યાલમાં ભુ નહિ કે. “સહાય'ની “કિમન' આંકનારાઓ ! મે “બેટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com