________________
૩૫
લેખક, વા. મ. શાહ
“અને ઓ દેવના વલ્લભ! આવું બોલનારા લેકગણુનાંય હૃદય તો પારને પણ ઇશ્વર બનાવવા તલસે છે, એ વાતનું તે વસાયલાઓને કહ્યાં “ભાન છે માટે જ કહું છું કે હું ગાયો સાથે બોલતો નથી, ભરવાડો સાથેય બોલતો નથી; “સિંહ” અને
બાલકે ” સાથે જ બોલું છું અને હારી પોતાની ઉત્પન્ન કરેલી દુનિયાઓ સાથે બોલું છું. ખરેખર ! દેવોના વલ્લભ! હું દુનિયા ઉત્પન્ન કરું છું અને ખરેખર ! એ ગારમ! હું ઇશ્વરે પણ ઉત્પન્ન કરું છું !
તેથી, એ દેવોના વલભ! તેથી મને પેલા ભરવાડની ગાયો માટે વિચાર સરખાય થયો નહિ; અને તે ગાયો પણ જે ચી જેથી તે ટેવાયેલી હતી તે મારી પાસે નહિ જેવાથી પોતાના નિવાસ તરફ ચાલી ગઈ!...ગરીબ બિચારી તે ગાયો સ્વેચ્છાથી –ભરવાડના “વાડા' તરફ ચાલી ગઈ..
થોડા સમય બાદ તે ભરવાડ એક ગાયને પકડીને શ્વાસભર્યો મારી તરફ દોડતો દેખાયો. ગતમ! એને ચહેરો ક્રોધથી લાલચોળ થયો હતો, એની આંખમાંથી અગ્નિ વર્ષી રહ્યો હતો, એના હાથમાં દત્યનું બળ અવતર્યું હતું. હાથમાંની રાશનો છેડા તેણે ખારા ઉપર જેસથી ઉગામ્યો અને ગર્જના કરી ! ગરમ! એ ગર્જનાને આકાશે પણ પડઘો પડ્યો !
તે ભરવાડ ગર્યોઃ “રે ધૂર્ત ! શું ત્વને ભળાવેલી ગાયોને નસાડી દ્વારા વાડામાં તું છૂપાવવા ઇચ્છો હતો કે? પારકી મિહન ચોરવામાં જ શું તારૂં “અદત્તાદાન વિરમણ વ્રત x સમાયેલું માને છે કે?' અને હે પત્થરની શિલાપર પોતાને પગ કોલથી પછાડયો.
• A Superman creates thousands of new 'concepts'-new worlds and destroys old ones. His rery existence necessitates such a 'play.'
* ચોરીથી દૂર રહેવાનું વ્રત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com