Book Title: Mahavir Kaheta Hava
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 34
________________ લેખક, વા. મા. શાહ ૩૩ → “એ ‘ તન્દુરસ્તી ’–એ * મસ્તી ’–એ જન્મસિદ્ધ શક્તિ ‘ દુનિયા ’ ને ભડકાવનારી છે. કારણ કે, વાડામાં કે ઘરમાં ખીલે બંધાઇ રહેવામાં અને બે ગજની જમીન પર આળોટવા કે પેટ ધસીને ખસવા જેટલી પ્રવૃત્તિમાં જ એમની “ સુરક્ષિત જી ંદગી ’ની સહીસલામતી ' છે ! ‘ લીલી ધાસ ' એમની નજીક આવીને પડે તે ખાઈને ત્યાં જ આળેાટી જ્વાની હેમને છૂટ મળે,—એ ધર્માં એમની પ્રકૃતિમાં ઘુસાડવા માટે વર્ષો અને યુગા સુધી અનંતા ભરવાડે। ' એ શ્રમ સેવ્યા છે! -4 > 66 “અને આ દેવાના વલ્લભ ! ડુંગરે ડુંગરે અને સુફ્રાએ ગુફાએ મારા ાપણે જણેલાં મસ્ત બાલકા મેાજુદ છે અને અનંતકાલ પર્યંત માજીદ રહેશે. અને સૈકાઓ બાદ, આ ગૈાત્તમ! એ મસ્ત બાલકાને નહિ જોઈ શકનાર ગાયા પણ તે ડુંગરાને પૂછ્યા જશે ! અને, હસતા નહિ, ગાત્તમ !—હું તારા જેવા રાત્રુજય ગિરિપર લવા નીકળી પડેલાને પણ ઇશ્વર ’ બનાવતાં વિચાર કરૂં છું,કેટલી બધી આનાકાની કરૂં છું, પણ એ · ગાષા' તા પત્થરના ટુકડાને પણ ઇશ્વર બનાવી દેશે અને પૂજશે ! ગાત્તમ ! ગાયા અને ગાયાના ભરવાડામાં પણ શું ઓછી મહુત્ત્વાકાંક્ષા છે?—માછી પીટતા છે ? દેવાના વલ્લભ! એ મહત્ત્વાકાંક્ષા પર તું હસતા ના; તે એ ગુણના સ્વીકાર કરતા નથી એ જ ખેદન વિષય છે, એને કાઈ નમ્ર નામ તળે છૂપાવવા પ્રયત્ન કરે છે એ જ ખેતા વિષય છે. તેઓ પત્થરને ઈશ્વર બતાવે છે એ જ ખ્તાથી માપે છે કે હેમનું હ્રદય બીજા શા માટે નહિ પણ ઇશ્વરત્વ માટે જ તલસે છે. - “ પત્થરને ઈશ્વર બનાવનારા પ્રત્યે તું હસતા ના, ગૈાત્તમ! અય તા વિશ્વમાં સર્વત્ર પથરાયેલું છે, તેથી જ્યારે મનુષ્ય પેાતાનું અક્ષય સ્વીકારવા અને જાહેર કરવામાં ‘ શરમ’ માનવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 64

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60