________________
લેખક, વા. મા. શાહ
૪૩
નિડરતા અને પેાતાને આનંદ જેમ બાળકને સ્વાભાવિક છે તેમ હને છે શું?
“ આ ગૈાત્તમ! કહે હવે કે હજીએ શું મ્હારા હાથ માગવાની નાદાની છોડી શકશે ? હજીએ હારા સ્વસ્વરૂપના વિશ્વાસ કરી શકો ? હજીએ હારી ‘ ખાનદાની'નું ભાન લાવી શકશે? હી દે, ઝટપટ કહી દે, દેવાના વલ્લભ ! ’
*
*
“ પ્રભા ! ” દીન વદને ભક્તિપરાયણ ગાત્તમ ખેલ્યાઃ “ કૃપાનાય! મ્હેતે જ્ઞાનની ઉંડી વાતા વડે ગભરાવી નાખશેા નહિ. મને તે આપ ગુરૂદેવનું શરણુ, દયા, સહાય જ જોઇએ છે.”
અને મહાવીરે વિચાર ક્યાં, અને વિચાર ર્યાં, અને વિચાર કર્યાં, અને પછી મનમાં જ હ્યું: “ મ્હારે આતે રાખ્માથી જ્ઞાન આપવું જોઇતું નથી...આશાના પાત્ર તરફથી એક જબરી થપ્પડ જ્હાં સુધી પડે નહિ હાં સુધી મનુષ્ય આશાની ગુલામીમાંથી મુક્ત થઈ સ્વાશ્રયી બની શકતા નથી....ારા વિયેાગ જ એને પેાતાની આંખે જોતા અને પોતાની પાંખે ઉડતા બનાવશે...મ્હારા હાથની માગણી કરવા માટે તે કાળે તે ખરેખર પસ્તાશે અને પેાતાને નિદશે......અને એ સ્વનિંદા અને પશ્ચાત્તાપના અગ્નિમાંથી ૬ ફરી જન્મેલેા ’ દ્વિજ ‘ સર્વશક્તિમાન ગૈાત્તમ' બનશે.”
અને શ્રી વીરનુ વચન અતે ખરૂં પાપુ. અને શ્રી વીરના દેહના, ભક્તિમાન ગૈાત્તમને ખરેખર વિયેામ થયા, અને ખેદ થયા અને મહાદુ:ખ થયુ.
અને એ મહાદુ:ખમાંથી—એ કાળાં વાદળાંના ગર્ભમાંથી જ વળી ગૈાતમ ‘ક્રી જન્મ્યા ’!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com