________________
મહાવીર કહેતા હવા
sc
પણ મ્હે કાંઇ જ ઉત્તર આપ્યા
નહિ. હું હેના તરફ જોયાં જ કરતા હતા. મ્હારી ગુપ્ત આંખા એ ભરવાડની અંદરના વાનરને અને વાનરનાં દાંતીઆંને જોઈ જોઈ ને હસતી હતી ! અને મ્હારા ચહેરા, હું જે શિક્ષા પર ખેઠા હતા હૈના જ જેવા નિર્વિકાર હતા.
૩૬
66
*
“ તે જ ક્ષણે આકાશમાં વાદળાં સ્ટુડી આવ્યાં અને તે ફાટીને હેમાંથી પ્રકાશ ભભૂકયા! તેત્સ્વી ઇન્દ્ર પેાતાના પૂર ાઠમાં સજ્જ થઈ સ આયુધ સાથે નીકળી આવ્યો અને મ્તને વંદન કરી કહેવા લાગ્યાઃ ‘ પ્રભા! બાર બાર વર્ષ સુધી આપના ઉપર આફતાની પરમ્પરા આવી પડવાની છે. મનુષ્યકૃત તેમ જ દેવકૃત સંકટાની વચ્ચે થઈને આપને આર વર્ષ જેટલા લાંબે સમય પસાર કરવાને છે. માટે કૃપા કરી સ્ક્રુતે આપના પારિપ.ક—દેહરક્ષક તરીકે રહેવાની આજ્ઞા આપે!!'
“ અને ઇન્દ્રે આકાશમાં અહર ઊભું રહ્યો. હેની એક આંખ મ્હારા તરફ હતી અને બીજી આંખ પેલા ભરવાડ તરફ અગ્નિ વર્ષોથી રહી હતી. તે આંખ માલતી હતી કે · આજ્ઞા મળે તે એક સમય માત્રમાં એ ભરવાડની ખાખ કરી નાખું!'
66
પણુ અદ્યાપિ પર્યંત હું મૌન જ ભજતા હતો.
પ્રભેા! મ્હારાથી હવે વધુ વખત સબૂરી સહન થઇ શકતી નથી. આ ખડબચડા ઉદ્ધૃત હાય પર તૂટી પડવા મ્હારૂ વજ મસ્તી કરી રહ્યું છે.' ઇન્દ્ર ખેલતા હવેા.
66
.
.
અને હું ખડખડ હસ્યાઃ ઈન્દ્ર ! ત્હારા વજ્રમાં મસ્તી છે એ તા સંતાષની વાત છે, પણ હારી ભક્તિમાં બુદ્ધિ મ્હારે આવશે તે જરા કહેશે? તું • મદદ કરવા આવ્યા છે કે ? કાને ? શા માટે ? કેવી રીતે? શા હેતુથી?...અને ‘ મદદ ’ એટલે શું ?
.
.
આ બધી બાબતાને તે કાંઇ વિચાર કર્યો છે? તું મ્હને મદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com