________________
आमुख
મ્હેં
સાંભળ્યું હતુ : શત્રુંજય પહાડનાં શિખરા પર ઘણા અવધૂ, ઘણા મહાત્મા, ધણા સિદ્દો રહે છે.
પરન્તુ તેઓ પેાતાને પ્રદર્શનમાં મુકવા ખુશ નથી હેાતા ! તેઓ પેાતાના સ્વસ્વરૂપમાં-પોતાના નિજાનંદમાં–સુખી હા, બહારથી સુખ મેળવવાની એમને ગરજ હાતી નથી. તેથી જ તેઓને લેષણાની ખેડી સ્પર્શી શક્તી નથી. દુનિયાની વાહવાહ કે દુનિયાના તિરસ્કાર તેમજ દુનિયાની લાગણીઓ (emotions) એમને દારવી શકે નહિ.
તે કાંઇ જડ નથી, અક્ષ્યિ નથી. વધારેમાં વધારે સક્રિય કાઇ હોય તે તે જ છે. પણ હેમની ક્રિયા સજાતીય આત્મા જ નેઈ કે સ્ક્રમજી શકે. હેમના આનંદની ખૂબી પણ તેવા જ હમજી શકે.
આવી આવી ઘણી વાતા મ્હેં સાંભળી હતી.
તેથી એક રાત્રિએ હું શત્રુંજયગિર પર ટ્વેલવા નીકળ્યેા. રાત્રિના સમય પસંદ કરવાનું કારણ એ હતું કે, ડાલા પુરૂષો પાસેથી મ્હેં સાંભળ્યું હતું કે “ સ થવા માટે જે ‘રાત્રિ' છે હેમાં • સંયમી ' પુરૂષ · જાગતા' હાય છે.” તેથી રાત્રિના સમયે ારે માખી દુનિયા પાતાની વિકારી પ્રવૃત્તિથી ચાકીને લાથપોથ થઇ પેાઢી ડાય છે તે વખતે મહાત્મા અને સિદ્દો જાગતા ખેડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com