________________
-
લેખક, વા. મ. શાહ
૨૯ નથી શું ? ગારમ! જે, હું કહી ગયો છું કે આ દુનિયામાંથી પ્રભુ મરી ગયા છે અને હવે હું ત્વને કહું છું કે પ્રભુ હવે હારામાં “અવતરવા માગે છેઃ બોલ છે તું તે માટે તૈયાર ?”
અને શ્રી મહાવીરે આંખો ખોલી નાખી અને સંપૂર્ણ રૂઆબથી કહ્યું: “ૌતમ! દેના વલભ! ભાવી ભગવન! ટટાર થા અને પહાડપર હડવા લાગ ! કૂદકા અને ફલેગ મારતો, ખીણની મશ્કરી કરતો અને ટેકરીઓને થપાટ મારતો ઉચે...ઉચે ...ઉચે હડવા લાગે !”
અને હવે ગૌતમના શરીરમાં વિદ્યુતનો ઝબકારો થાય છે, અને જુઓ, તે મસ્તક ઝાટકી પગ ઉપાડે છે! શરીર પરનાં સધળાં વસ્ત્ર હેમણે કહારનાએ હવામાં ફેંકી દીધાં છે.
એક, બે અને ત્રણ ટેકરીઓ પસાર થાય છે અને એકાએક સિંહની ગર્જના સંભળાય છે.
ગરમ હાં જ ઠરી જાય છે અને તેમનાથી સ્વભાવતઃ બોલી જવાય છે“પ્રભો! સહાય કરે! રક્ષા કરો!”
ઓ ભયની જ સેબતને ચાહનારા દુનિયાના માછલા! મહેનિશ ભયને જ તડફડાટ કરતે હને જોઇને, જે હું દોધાદિ સર્વ કૃતિઓ પર જય મેળવી ચૂક ન હોત તો, હારા પર અને હમણાં અસીમ કોધ ઉપજત. શું આમ ભયભીત ઈદગી ટકાવી રાખવા કરતાં સિહના માં જાતે જ પેસવાનું સાહસ વધારે ખાનદાની' ભર્યું નથી? પેટે ચાલીને-રીબાઈ રીબાઈનેદશ વર્ષ જીવતર લંબાવવા કરતાં કુદકા મારવામાં–નાવવામાં રસવામાં–જવામાં ચુહ કરવામાં વધારે “ લહેજત' નથી ? પારકી મદદ-એથી બાળ-રક્ષા-દયા વડે બચવાની ઇચ્છા કરતાં ભયને મરદાનગીથી ભેટવામાં વધારે તદુરસ્ત સુખ નથી? એ ટુંકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com