________________
૩
.
નાખવા જોઈએ. જુવાનીની લહેજત કરી મેળવવા ઈચ્છતું. વૃદ્ધ ફીનીક્ષ પેાતે જ અગ્નિમાં પડી જીણુ શરીરને બાળી ભસ્મ કરે છે અને પુનર્જન્મ લે છે— દ્વિજ’ થાય છે ! દ્વિજ-એક જીંદગીમાં બીજી વાર જન્મ લેનાર–સિવાય બીજા કાઇ મનુષ્ય પૂજનીય-અ તીય—‘ઉચ્ચ’–‘ખાનદાન’--બ્રહ્મવિદ્-ઇશ્વરી શ–બની શકે જ નહિ. પેાતાનું રૂપાન્તર કર્યાં વગર મુક્તિ નથી. મુક્તિ—કાઇ પણ પ્રકારની મુક્તિ—સહાયથી—-રક્ષાથી—દયાથી મળતી ચીજ નથી. · અને મુક્તિ કાઇ કાલ્પનિક પદાર્થ નથી. પદાર્થોં અને મનુષ્યેાની તાબેદારી સ્વીકારનાર કે સહન કરી લેનાર મનુષ્ય ગમે તેવાં ભગવાંથી કે ઉગ્ર તપશ્ચર્યાંથી કે ગમે તેટલી વિદ્યાથી પ મુક્તિ મેળવી શકશે નહિ. બુદ્ધિના ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, ગૃહસંસારના ક્ષેત્રમાં સર્વત્ર શત્રુજય કરનારા જીવાત્મા જ મુક્ત છે, અને તે મુક્ત જ છે.
ઃઃ
“ માટે જો, હારી નજર સમક્ષ પૂર્વ ઘટનાનું દૃશ્ય રજુ કરૂં છું તે ભાન સાથે આવ'માં જઈ તે પ્રસિદ્ધિ આપ.
“વિક્રમ પૂર્વે સુમારે પાંચસે વર્ષ પર દયા, ક્ષમા, સહાય, નમ્રતા આદિ કાસળ ભાવનાઓ પૂજાતી હતી તેમ હવે પછી ઉગ્ર ભાવનાઓ પૂજાશે અને વિક્રમની વીસમી સદીના છેલા ભાગમાં એ જ ‘નીતિ' બનશે.”
મ્હારા ચાગબળથી જે લક્ષપૂર્વક જજે, અને હેના ચિત્રને ત્હારી ભાષા દ્વારા
છેલ્લેા શબ્દ ખેલાતાંની સાથે જ મ્હારી દૃષ્ટિ સમક્ષ અલૌકિક દૃશ્ય ખડું થયું, જે દૃશ્ય આ પછીનાં પૃષ્ઠોમાં આલેખવા યથાશક્તિ પ્રયત્ન કરીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com