Book Title: Mahavir Kaheta Hava
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 23
________________ ૨૪ પણ ભગવાનની સાથે જ મરી ગઈ છે! હા...હા...હા...હા...’ મહાવીર કહેતા હવા. મહાવીર કહેતા હવા p 66 6 વસ્ત્રા' વડે તું ‘નીચે’ ખેંચાઇ જાય છે તેા પછી શા માટે એ જાળને ફેંકી દેતા નથી? ગિરિશિખરની હવા ઇચ્છવી, અને તે છતાં શરીરને વસ્ત્રાથી લાધવું, એ શું હાસ્યજનક નથી? પેાતાની મૂર્ખાથી કે અશક્તિથી વિકૃત બનાવેલા શરીરનું કદરૂપાપણું ઢાંકવા માટે, દુનિયાને ઠગવા માટે, ‘ દુનિયાના વિદ્રાના ’એ વજ્ર બનાવ્યાં હતાં, અને ‘કુદરતી ’–‘નાગા ’ હેલવામાં ‘પાપ’ અનીતિ’–‘જંગલીપણું’ મનાવ્યું હતું. હા, પણ તું તેા હમણાં હવા જેવા કુદરતી—નાગા-શરમ વગરના–જંગલી થવા જાય છે! હારે વળી વસ્ત્ર કેવાં? ફેંકી દે દુનિયાના વિદ્વાને ' ની એ ‘ જાળ 'તે દુનિયા તરફ પાછી!” એમ શ્રી મહાવીર કહેતા હવા. • " " < ‘ " “ અને ગાત્તમ ! · દેવાના વલ્લભ'! ડુંગર પર વિહાર કરનાર હારા જેવા સિંહને વસ્રજાળ હાવી એ ખ્યાલ જ શું અસહ્ય નથી ? ‘ દુાનયાના લૉકા ' માટે ‘ નીતિ ’–‘ અનીતિ 'નાં વસ્ત્રા ‘ સર્જાયલાં' છે; સહા' માટે તે નહિ સર્જાયલી ’ એવી–સ્વાભાવિક− નમ્ર વૃત્તિ' જ છે. સિંહા અને વીરે માટે કશુંયે શરમભર્યું નથી. કારણુ કે “ શરમ’ હેમની ખાસ ભાષાના શબ્દાશમાં જ નથી !... શમ અને ભય એ બન્નેને જેએ નિરવશેષપણે ભૂલી શકે તે જ શત્રુંજય ગિરિરાજ પર રહી અને ાંની આરાગ્ય તથા શક્તિ બક્ષતી ખુશનુમા હવા ભાગવી શકે. દેવાના વલ્લભ ! નગ્ન થવાની અને નગ્ન રહેવાની શરમને એ . . દુનિયાના લોકો=Masses=અણઘડ છવાત્માઓમાાન વૃત્તિવાળેધ લોકસમૂહ. તે અશક્ત હોવાથી ‘દુઃખને ત્યાજ્ય માને, અને તેથી સાહસમાત્રને · અનીતિ જ ઠરાવે. દુઃખ અસલ હોવાથી તે સ્વાભાવિક રીતે જ ‘રક્ષા ’ની દરકાર કરે. એમની એ ‘ જરૂરીમાત ’ જ સમ પુરૂષાને ‘ રાજ ખનવાની સગવડ આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60