Book Title: Mahavir Kaheta Hava
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 20
________________ રહેવા પામ્યું. તેથી હું હમણાં જ હારી યોગશક્તિ વડે હેને ભૂતકાળમાં લઈ જવા માગું છું અને આ શત્રુંજય પહાડ પર અડતાં ડરતા અને મહારા હાથની માગણી કરતા ગૌતમને એ ધટનાના ખ્યાનવડે હે કે ઉપદેશ આપ્યો હતો તે તું પોતાની આંખોથી જેવા પામે અને હારા પિતાના કાનેથી સાંભળવા પામે એમ કરવા માગું છું. એ દશ્યના ભાન સાથે ત્યારે આર્યભૂમિમાં પાછા ઊતરી જવું અને હું જે જોયું સાંભળ્યું હોય તે સ્વાના વધુ વિચારવંત પુરૂષો સમક્ષ કહી સંભળાવવું. એ જ્ઞાન સમસ્ત દુનિયાને અનુકુળ થાય એવી ઘેલી ઈચ્છા કદાપિ કરતો નહિ. આખી દુનિયા કોઈ કાળે એકી સાથે હમજદાર થઈ નથી અને થઈ શકશે નહિ. જે થોડાઓ સ્વભાવે શક્તિમાન છે પણ હેમની શક્તિઓ વિકૃત શિક્ષણથી દટાઈ ગઈ છે તે “થોડાઓની જ જાગૃતિની દરકાર કરવાની છે. એ હૈડાઓ પછી સમસ્ત લેકગણને પોતાની ઇચ્છાશક્તિથી દેરવી શકશે. આર્યાવર્ત માં આજે સૌથી વિશેષ જરૂર ખરા જ્ઞાનની છે-“સમ્યફ શાન’ની છે. એ સમ્યફ રાન, તું હમણાં જે દશ્ય નજરે જે હેનું ખાન લક્ષપૂર્વક સાંભળનારમાં સહેલાઈથી આવી શકશે. અને પછી તેઓ આપબળથી જ સમ્યફ દર્શન અને સમ્યફ ચારિત્ર પણ મેળવી શકશે. ખરી રીતે “જોતાં” અને “ક્રિયા કરતાં તેઓ સઘળા પ્રકારના પૂલ તેમજ સન્મ શત્રુ પર જય કરી શકશે. કુંજય ગિરિ પર હડવાની ઈચ્છાવાળાએ-એ તનદુરસ્ત ખુશનુમા જવાની મેજ ઇચ્છનારાએ-અગાઉનું સઘળું ભણતર ભૂલવું જોઈએ. નીચે ઊભા રહી ઉચે જોવાને બલે ઊંચે ઊભા રહી નીચે જોતાં શીખવું જોઈએ. જીવવાની લાલસા અને મરણ કે દુઃખને લય એણે બાળીને ભસ્મ કરવું જોઈએ. ભવિષ્યના વિચાર અથવા હાથવેયને હવામાં ફેંકી દેવાં જોઇએ. સગવડ સુરક્ષિતપણું જોખમ માત્રથી બચતા રવાની ખબરદારી: એ સર્વનો ત્યાગ કરી એક પ્રકારની બેખબરદરી' પ્રાપ્ત કરવી જોઈએ. એ પ્રમાણે પોતાને ઢાળે જ બદલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com રાએ ગામલે ઊભા એતો ભય

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60