________________
એ જ ક્ષણે જિનવિજયજીનું ખડખડ હાસ્ય રે કાને પડયું અને સમાધિ ભાંગી ગઈ.
કે..? બુદ્ધિને છોડાતી નથી કે? છાતી પર પથરો લઈને અપાર સમુદ્ર તરે છે ખરુંને?” અને એમણે હારા ગાલ પર એક રમતીઆળ તમાચે લગાવી દીધો !
હું પણ એ બાલીશતાને ચેપ પામી હામ તમાચો લગાવી બેઠા! શું કરું છું એનું એ વખતે મને ભાન ન હતું!
બાપાજી! બાપાજી! આ છોકરાને કાંઈ કહેજે નહિ તે હું એને મારી બેસીશ!” જિનવિજયજીએ છેક જ બાળકની પેઠે રાવ ખાધી. એ રાવમાં કોઈની “મદદ'ની પ્રાર્થના નહોતી. સ્વબલની ભાવના જ એના ગર્ભમાં હતી.
એ જ ક્ષણે અમારી નજર હામે મહાવીરની પ્રચંડ મૂર્તિ દષ્ટિગોચર થઇ. નિર્દોષતા, સયિતા, અને આનંદની એ સાક્ષાત મૂર્તિને જોતાં જ હું પામી ગયો કે એ બીજું કોઈ નહિ પણ જેના અતિ અને તે મહાવીર પોતે હતા. એમણે પ્રકાશિત હસમુખા ચહેરે જિનવિજયને મસ્તકસ્પર્શ કરી કહ્યું : “બચ્ચા ! ત્યારે મિત્ર “ધ્યાનથી નહિ પણ હારી સાથેના નિર્દોષ તોફાનથી બુદ્ધિનો ત્યાગ કરી ચૂક્યા છે ! એને હવે તારા જેટલો જ આ દેશમાં રહેવાને અધિકાર છે. પણ શેડ વખત એને પહાડની નીચેની ભૂમિ પર–જહાં હારા નામથી વણાં બાટાં શિક્ષણ અપાવા લાગ્યાં છે અને તેથી છવાત્માઓ નિર્માલ્ય થઈ ગયા છે ઢાં–મોકલી માટે સંદેશ પહોંચડાવવો છે. તેથી ત્યારે તારા દોસ્તની સોબતની મઝા થોડો વખત ગુમાવવી પડશે.”
અને તેઓએ અને ક્યારે કર્યો. તે મુંગી ભાવાથી અપરિચિત હવા Mાં જાણે એમને આશય રહમજતો હોઉં એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com