________________
૧૮
"
‘ હા, મ્હેં એવી લેાકવાયકા સાંભળી
બેઉં છું કે એમાં ઉંડા ભેદ છે.” તું મ્હને મદદ ન કરે ? ”
જિનવિજયજી ક્રીથી હસ્યા અને ખેલ્યાઃ “ ‘મદદ’એવા શબ્દ અમેા બાળકાના જાણવામાં નથી ! તું જો પૂસ્મરણુના ત્યાગ કરી ‘બાળક' બની જા, તે। હને પણ અમારી પેઠે જ બધું દેખાશે. જોવામાં કાંઇ પારકી આંખા કામ લાગતી નથી.”
મ્હેં નિશ્ચય કર્યો કે તે જ ક્ષણે મ્હારે બાળક બનવું અને મ્હારા ઈષ્ટ અવધૂ મહાવીરને જોવા અને હેમની સાથે વાતા કરવી. તેથી મ્હેં કહ્યું: “ ત્હારે હું હમણાં જ બાળક બનું તે ? ” ઘણું મજાનું !
66
બાળક બનવા માટે મ્હારે પૂસ્મરણના ત્યાગ કરવા જોઇએ, ખરૂંની ? ''
'
હતી અને હવે હું
66
મ્હે કહ્યુઃ પણ ત્યારે, દાસ્ત,
“ એમજ !
.6
66
,,
ત્યારે જો! હું શરૂ કરૂં છું.”
મ્હે પલાંઠી વાળા શ્વાસનુ રૂંધન કર્યું, અને મનમાં જ
મેટ્યા
‘હું પૈસા નથી,−પૈસાના સ્વામી પણ નથી; પૈસાવાળા તરીકેનું ભાન એક ભ્રમણા હતી;...એ ભ્રમણાને હું ભસ્મ કરૂં છું.” હું પુત્ર નથી, હું પિતા નથી, હું નેતા નથી, હું ભક્ત નથી, હું તાદાર નથીઃ ઉપરી કે તાબેદાર તરીકેનું સત્રળું ભાન એક ભ્રમણા હતી; એ ભ્રમણાને હું ભસ્મ કરૂ છું.'
6
· હું મન નથી, હું બુદ્ધિ નથી; મન અને બુદ્ધિથી પ્રેરાતા ‘હું એ એક ભ્રમણા હતી, કે જે ભ્રમણાને હું—'
એટલામાં મ્હારા શાન્ત સરેાવરમાં એક માત્રુ ઉછળ્યુ : ભ્રમણાને ભ્રમણા તરીકે ઓળખાવનાર પણ મુદ્ધિજ છે, તા બુદ્ધિના ત્યાગ કરવાનું કેમ પાલવવું જોઇએ ? ”
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com