SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ થતી પ્રવૃત્તિ હજી હિંદમાં ચાલુ જ છે. “જૂનું મંદિર તોડ્યા સિવાય નવું મંદિર શક્ય નથી.” અને “તેડવાનું કામ હાથી જ બને છે.” વળી ઘડવામાં પણ ટાંકણું જ જોઈશે.' સઘળા પ્રાચીન હિંદી મહાપુરુષો-ખાસ કરીને કૃષ્ણ અને મહાવીર-હથોડા અને ટાંકણાના ઉપયોગમાં અતિ કુશળ હતા. મ. ગાંધી–જાણતાં કે અજાણતાં–હડા અને ટાંકણને ઉપયોગ કરવા લાગ્યા એ શુભ. સૂચક છે; પણ ભવિષ્યના ગાંધી હથેડી, ટાંકણું, તલવાર તેમ જ પુષ્પ સર્વ શસ્ત્રોને સફળતાપૂર્વક વાપરશે. દીપોત્સવી, ૧૯૭૬, વા. મે. શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034949
Book TitleMahavir Kaheta Hava
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1988
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy