________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવેશ પહેલો ] ચેલણાની વ્યથા અને શ્રેણિક દ્વારા જૈનધર્મની છૂટ [ રાજગૃહીના રાજમહેલમાં ચલણાદેવી વિચારમગ્ન ઉદાસચિત્તે બેઠા છે... ને એકલા બોલે છે ]
| III
•
.
છે
છે
A
S
'
t
ચેલણાઃ અરેરે! જૈનધર્મની જાહોજલાલી વગર આ બધું સુનકાર
લાગે છે. આ રાજવૈભવ... આ બંગલા... આ ઉપભોગની સામગ્રી. તેમાં કયાંય મને ચેન પડતું નથી... હે ભગવાન! હે વીતરાગ જિનદેવ!
મુઝે તુમ બિન નહીં સ્વામી ચેન પડે; મુઝે તુમ બિન નહીં બીજે કયાંય ગમે..
( ગીત પુરું થતાં સખી પ્રવેશ કરે છે.).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com