________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૮ ] શ્રેણીક: હા, મહારાજ! પણ બરાબર ધ્યાન રાખજો, કેમકે
રાણીજીની ધર્મશ્રદ્ધા ઘણી અડગ છે; કયાંક આપણે તેની
જાળમાં ન ફસાઈ જઈએ! બૌદ્ધ (૨) : અરે રાજન! એમાં શું મોટી વાત છે? એક
ચેલણાને બૌદ્ધ બનાવવી એ તો અમારે માટે રમતની
વાત છે. શ્રેણીક: બહુ સારૂં મહારાજ !
(શ્રેણીક જાય છે.) બૌદ્ધ (૧) : અરે, પણ આજે તો આપણે મહારાણીને ત્યાં જ
ભોજન માટે જવાનું છે ને! બૌદ્ધ (૨) : હા, ત્યાં શેલણાને સમજાવવાનો બરાબર લાગ મળશે.
[ અભયકુમારની બહેન આવે છે.] બાલિકાઃ પધારીયે મહારાજ! માતાજી આપકો ભોજન કે લિયે
બુલા રહી હૈ. બૌદ્ધઃ હા, ચલિયે...
(જાય છે) [ થોડીવારે અંદરનો પડદો ખુલે છે. ]
[ચલણા અને સખી] . ચેલણાઃ સખી, આજે તો એવી યુક્તિ કરવી છે કે બૌદ્ધગુરુઓની
સર્વજ્ઞતાનું અભિમાન ધોવાઈ જાય !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com