Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પર ] દીવાનજી: (ઊભા થઈને) મહારાજા સાહેબે અને મહારાણીજીએ જૈનધર્મ સંબંધી જે જાહેરાત કરી છે તેથી મને અત્યંત આનંદ થાય છે... હવે આ સંસાર સમુદ્રથી છૂટવા માટે હું પણ અત્યંત ઉલ્લાસપૂર્વક જૈનધર્મનો સ્વીકાર કરું છું. આપણા મહારાજા સાહેબે અનેક પ્રકારની કસોટી વડે પરીક્ષા કર્યા પછી જ જૈનધર્મનો સ્વીકાર કર્યો છે, તેથી સર્વે પ્રજાજનો પણ પોતાના આત્મહિતને માટે આ જૈનધર્મનો સ્વીકાર કરો એવી મારી અંત:કરણની ભાવના છે. સૈનિક (૧) : મહારાજ, હું જૈનધર્મનો સ્વીકાર કરું છું. સૈનિક (૨) : હું પણ જૈનધર્મનો સ્વીકાર કરું છું. (બૌદ્ધગુરુઓ આવે છે.) બૌદ્ધઃ (૧) (હાથ જોડીને, ગદ્ગદ ભાવે) મહારાજ! અમને ક્ષમા કરો.... અમે અત્યાર સુધી દંભ કરીને આપને છેતર્યા... અરેરે ! પવિત્ર જૈનધર્મની નિંદા કરીને અમે ઘોર પાપ બાંધ્યું!! રાજન! હવે અમને અમારા પાપનો પશ્ચાતાપ થાય છે. અમારા પાપની ક્ષમા કરો... અમારો ઉદ્ધાર કરો. અમે હવે જૈનધર્મનું શરણ લઈ એ છીએ... [ શ્રેણીકરાજા ચલણા સામું જુએ છે.] ચલણાઃ મહારાજ ! અંતે પણ તેમને સદ્દબુદ્ધિ જાગી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70