Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૭ ]
હદે આત્મસ્વભાવનો મહિમા આવે ત્યારે તેનો નિર્વિકલ્પ-અનુભવ થાય છે, અને તે અનુભવમાં સિદ્ધભગવાન જેવા આનંદનું વેદન થાય છે. પુત્ર, આવો સમ્યગ્દર્શનનો પ્રયત્ન છે; એનો મહિમા અપાર છે.
અભયઃ અહો માતા ! સમ્યગ્દર્શનનો મહિમા સમજાવીને આપે મહાન કૃપા કરી... ( પગમાં પડીને....)
માતા મારી જીવનનૈયા જુગ જુગ જીવો જનની; મોક્ષતણી તું સાધક માતા ! શોભે તુજથી અવની.
ચેલણા: ચાલો બેટા, આપણે જિનેન્દ્રભગવાનની એક સ્તુતિ કરીએ.
અભય: હા માતા, ચાલો.
[બન્ને ભાવભીના ચિત્તે સ્તુતિ કરે છે–]
તુમસે લાગી લગન, લેલો અપની શરણ જિનવર પ્યારા મેટો મેટોજી સંકટ હમારા... રાખો રાખોજી શરણ તુમારા...
નિશદિન તુમકોજપું, સમકિત ભાવ સસ્તું, જીવન સારા... તેરે ચરણોમેં વીતે હમારા...
જગકે દુઃખકી તો ૫૨વા નહીં હૈ, સ્વર્ગ સુખકી ભી ચાહ નહીંહૈ છૂટે જન્મ-મ૨ણ ઐસા હોવે યતન, તારણહારા... મેટો મેટોજી સંકટ હમારા...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70