Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૫]. પણ વખત આવ્યે તમને ખબર પડશે કે બૌદ્ધગુરુઓનું સામર્થ્ય કેટલું છે !!! [ જવા માંડે છે. ] [ મોજડી શોધે છે; એકેક મોજડી ગુમ થઈ છે. બન્ને જણા એકેક મોજડી લઈને, બીજી મોજડી શોધે છે. ] બૌદ્ધ (૧) : અરે, મારી એક મોજડી ગૂમ થઈ ! બૌદ્ધ (૨) : મારી પણ એક મોજડી દેખાતી નથી! બૌદ્ધ (૧) : અરે, અમારી મોજડી કયાં ગૂમ થઈ ? બૌદ્ધ (૨) મોજડી કોણ ઉપાડી ગયું? . મોજડી... મોજડી.... મોજડી.. અભયઃ શું છે? મહારાજ! બૌદ્ધઃ કુમાર, અમારી મોજડી ગૂમ થઈ છે. ચલણાઃ શું તમારી મોજડી ગૂમ થઈ ! અરે સૈનિકો, જાઓ તપાસ કરો કે મોજડી કયાં ગઈ ! સૈનિકઃ માતા, બધે તપાસ કરી, પણ ક્યાંય પત્તો લાગતો નથી. બૌદ્ધ (૨) : પણ અહીંથી અમારી મોજડી જાય કયાં? ચલણા: હું મારાજ ! હમણાં જ તમે તો કહેતા હતા ને કે અમે તો સર્વજ્ઞ છીએ, તો તમારા જ્ઞાનથી જ જાણી લ્યો ને, કે તમારી મોજડી કયાં છે! [ બૌદ્ધગુરુઓ એકબીજા સામે જોઈને ક્ષોભિત થાય છે.] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70