Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૧]. [ બૌદ્ધ ગુરુઓ બેઠા છે, શ્રેણીક આવીને વંદન કરે છે. ] બૌદ્ધ (૧) : કેમ રાજન્ ! શા સમાચાર છે? શ્રેણીકર મહારાજ ! આજ જંગલમાં શિકાર કરવા ગયો હતો, ત્યાં એક જૈનમુનિને દેખ્યા ! બૌદ્ધ (૧) : એમ! પછી શું થયું? શ્રેણીક પછી તો મેં આપના અપમાનનો બરાબર બદલો લીધો. બૌદ્ધ (૨) : કઈ રીતે? શું તે વાદવિવાદ કરીને તેમને હરાવ્યા? શ્રેણીકા ના મહારાજ! વાદવિવાદમાં જૈનમુનિઓને હરાવવા સહેલા નથી. મેં તો તેમના ઉપર શિકારી કૂતરા છોડ્યા, પરંતુ કોણ જાણે કેમ, તે કૂતરા શાંત થઈને ત્યાં જ બેસી ગયા. બૌદ્ધ (૨) : એમ!! પછી શું થયું? શ્રેણીક: મહારાજ ! પછી તો મેં એક મોટો સર્પ લઈને તેમની ડોકમાં પહેરાવી દીધો. બૌદ્ધ (૧) : અરે રાજન! રાજ! તે આ શું કર્યું? આવું અયોગ્ય કૃત્ય કરવાનું તને કેમ સૂઝયું? શ્રેણીકઃ મહારાજ! મેં અપમાનનો બદલો લીધો. બૌદ્ધ (૨) : નહિ, શ્રેણીક! આ રીતે બદલો ન લેવાય ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70