________________
પ્રેરાઈને આ સુંદર, સફળ, ઉપયોગી પુસ્તક પ્રસિદ્ધ કરવા બદલ ડો. સુધીરભાઈને હાર્દિક અભિનંદન પાઠવતાં આનંદ અનુભવું છું. છતાં, રસોઈનાં એકપક્ષી વખાણ કરવાનો કોઈ અર્થ નથી. છેવટે તો ભોજનની આ વાનગી આરોગ્યા પછી વાચકે જ તેની ગુણવત્તા નક્કી કરવાની છે. હું તો મારા તરફથી એટલી ખાતરી આપી શકું કે તમે નિરાશ નહીં થાવ, બલકે કંઈક પામ્યાનો સંતોષ જરૂર અનુભવશો.
મકરસંક્રાંતિ તા. ૧૪-૧-૨૦૦૧ અમદાવાદ-૩૮૦ ૦૦૭
ડૉ. ગુણવંતરાય જી. ઓઝા
એમ.ડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org