SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરાઈને આ સુંદર, સફળ, ઉપયોગી પુસ્તક પ્રસિદ્ધ કરવા બદલ ડો. સુધીરભાઈને હાર્દિક અભિનંદન પાઠવતાં આનંદ અનુભવું છું. છતાં, રસોઈનાં એકપક્ષી વખાણ કરવાનો કોઈ અર્થ નથી. છેવટે તો ભોજનની આ વાનગી આરોગ્યા પછી વાચકે જ તેની ગુણવત્તા નક્કી કરવાની છે. હું તો મારા તરફથી એટલી ખાતરી આપી શકું કે તમે નિરાશ નહીં થાવ, બલકે કંઈક પામ્યાનો સંતોષ જરૂર અનુભવશો. મકરસંક્રાંતિ તા. ૧૪-૧-૨૦૦૧ અમદાવાદ-૩૮૦ ૦૦૭ ડૉ. ગુણવંતરાય જી. ઓઝા એમ.ડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy