Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 561
________________ [ सर्ग १० ( ५२४ ) स्त्याना संघातीभूता गृद्धिः दिनचिन्तिार्थविषयातिकांचा यस्यां सा स्त्यानद्धिः इति तु कर्मग्रन्थावचूर्णे | लोकप्रकाश | श्राद्यसंहननापेक्षमिदमस्यां बलं मतम् । अन्यथा तु वर्त्तमानयुवभ्योऽष्टगुणं भवेत् ॥ १५१ ॥ श्रयं कर्मग्रंथवृत्ताद्यभिप्राय: ॥ जीतकल्पवृत्तौ तु । यदुदये प्रतिसंक्लिष्ट परिणामात् दिनदृष्टमर्थं उत्थाय प्रसाधयति केशवार्धबलश्च जायते । तदनुदयेऽपि च स शेषपुरुषेभ्यः त्रिचतुर्गुणो भवति । इयं च प्रथम संहनिन एव भवति । इति उक्तमस्ति । इति ज्ञेयम् ॥ दर्शनानां हन्ति लब्धि मूलादाद्यं चतुष्टयम् । लब्धां दर्शनलब्धि द्राक् निद्रा निघ्नन्ति पंच च ॥ १५२ ॥ वेदनीयं द्विधा साताऽसातरूपं प्रकीर्तितम् । स्यादिदं मधुदिग्धा सिधारालेहनसन्निभम् ॥ १५३ ॥ કર્મ ગ્રંથની અવચૂરીમાં ત્યાનદ્ધિ ( સ્થાનઋદ્ધિ ) ને બદલે ‘ ત્યાનગૃદ્ધિ ’ એવા શબ્દો છે. સ્ત્યાન=એકઠી થયેલી. વૃદ્ધિ( દિવસે ચિન્તયેલી વાતની ) અત્યન્ત આકાંક્ષા. જે નિદ્રામાં દિવસે ચિન્તવેલા અર્થની અત્યન્ત આકાંક્ષા વર્તાય એવી નિદ્રા તે સ્ત્યાનગૃદ્ધિ નિદ્રા કહેવાય. આ નિદ્રામાં આટલું બધું બળ કહ્યુ તે પહેલા સંઘયણવાળા મનુષ્યની અપેક્ષાએ કહ્યું છે. અન્યથા તેા એ વર્તમાનકાળના યુવકેાના બળથી આઠગણું સમજવુ. ૧૫૧. આ કર્મ ગ્રંથની વૃત્તિ ’ના અભિપ્રાયે ક્યું છે. ‘ જીતકલ્પ ’ ની વૃત્તિમાં તે એમ કહ્યું છે કે—જેને ઉદય થયે, મનુષ્ય અતિસ ક્લિપરિણામથી ઉઠીને દિવસે જોયલુ કાર્ય માં મૂકે છે તે સ્થાનદ્ધિ નિદ્રા. એ નિદ્રામાં માણસમાં વાસુદેવનુ અરધું ખળ આવે છે. એ નિદ્રાના ઉદય ન હેાય તે ચે એવી નિદ્રાવાળા માણુસમાં સાધારણ માણુસ કરતાં ત્રણચારગણું બળ આવે છે. આ નિદ્રા પ્રથમ સંઘયણવાળાને જ હોય છે. Jain Education International પહેલાં ચાર દનાવરણા છે. તે દનાની લબ્ધિના મૂળમાંથી વિનાશ કરે છે, અને પાંચ નિદ્રાએ છે તે પ્રાપ્ત થયેલી લબ્ધિના સત્વર નાશ કરે છે. ૧૫૨. હવે ત્રીજી વેદનીય કર્યું. આ કર્મ સાતાવેદનીય અને અસાતાવેઢનીય એમ એ પ્રકારે છે. એ મધ ચાપડેલી તલવારના ધારને ચાટવા જઇએ એના જેવું છે. ૧૫૩. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612