Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 576
________________ द्रव्यलोक ] आठमुं अने छेल्लु · अन्तराय' कर्म । (५३९) यथा दित्सावपि नृपे न प्राप्नोति धनं जनः । प्रातिकूल्यं गते कोशाध्यक्षे केनापि हेतुना ॥ २४९ ॥ अपि जानन् दानफलं वित्ते पात्रे च सत्यपि । तथा दातुं न शक्नोति दानान्तरायविनितः ॥२५०॥ युग्मम् ॥ तथैवोपायविज्ञोऽपि कृतयत्नोऽपि नासुमान् । हेतोः कुतोऽपि प्राप्नोति लाभ लाभान्तरायतः ॥ २५१ ।। भोगोपभोगौ प्राप्तावप्यङ्गी भोक्तुं न शक्नुयात् । भोगोपभोगान्तरायविनितो मम्मणादिवत् ॥ २५२ ॥ इष्टानिष्टवस्तुलब्धिपरिहारादिषूद्यमम् । शक्तोऽपि कर्तुं तं कर्तुं नेष्ठे वीर्यान्तरायतः ॥ २५३ ॥ ज्ञानानां च ज्ञानिनां च गुर्वादीनां तथैव च । ज्ञानोपकरणानां चाशातनाद्वेषमत्सरैः ॥ २५४ ॥ (१) हानान्त२।य, (२) सामान्तराय, (3) सोगान्तराय, (४) अपान्तराय भने (५) पार्यान्तराय--2माम पाय प्रा२नु मन्तशय छ. 2. 2 ( न) अशाध्यक्ष-11ननेछ. २४८. જેવી રીતે એક રાજાની તો ઈચ્છા ધન આપવાની હોય પણ એનો કોશાધ્યક્ષ કેઈ કારણસર પ્રતિકુળ થાય તેથી માણસને ધન મળે નહિ; તેમ દાનનું ફળ જાણનારે મનુષ્ય, દ્રવ્ય અને પાત્રને વેગ હોય છતાં, દાનાન્તરાય કર્મ નડવાથી દાન દઈ શકતો - २४९-२५०. એજ પ્રમાણે વળી ઉપાયવિજ્ઞ માણસ પ્રયત્ન કરતાં છતાં કઈ કારણસર લાભ મેળવી શકે નહિં એ એના લાભાન્તરાય કમને ઉદય સમજ. ૨૫૧. ભેગ અને ઉપગ પાસે પડ્યાં હોય છતાં મમ્મણશેઠની પેઠે, પ્રાણ એ ભેગવી શકે નહિં એ એનાં ભેગાન્તરાય અને ઉપભોગાન્તરાય કર્મોના ઉદયને લીધે સમજવું. ૨પ૨. વળી ઈછ વસ્તુની પ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુના પરિહારને અર્થે યત્ન કરવાનું સામર્થ્ય હોય છતાં પણ પ્રાણું એ કરી શકતું નથી-ત્યાં એના વીર્યાન્તરાય કર્મને ઉદય સમજવો. ૨૫૩. એ પ્રમાણે અન્તરાય કર્મ વિષે વિવેચન કર્યું. જ્ઞાનની, જ્ઞાનીઓની. ગુરૂ વગેરેની, તેમજ જ્ઞાનના ઉપકરણની આશાતના, દ્વેષ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612