Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 592
________________ द्रव्यलोक ] एमांना बीना प्रकार — गतिपरीणाम ' विषे । (५५५) आत्मप्रदेशविस्तारे तेजःकार्मणयोरपि । विस्तारः संहृतौ तेषां संघातः स्यात्तयोरपि ॥ ४२ ॥ देहप्रयोगबन्धस्तु बहुधौदारिकादिकः । स पंचमांगे शतकेऽष्टमे ज्ञेय: सविस्तरः ॥ ४३ ॥ इति बन्धपरिणामः ॥ १ ॥ गतेः परिणतिधा संस्पृशन्त्यस्पृशन्त्यपि । द्वयोरयं विशेषस्तु वर्णितस्तत्वपारगैः ॥ ४४ ॥ पुद्गलस्यान्तरा वस्त्वन्तरं संस्पृशतो गतिः । यासौ भवेत् संस्पृशन्ती द्वितीया, स्यात्ततोऽन्यथा ॥ ४५ ॥ अथवा द्विधा गतिपरीमाणो दीर्घान्यगतिभेदतः। दीर्घदेशान्तरप्राप्तिहेतुरायोऽन्यथापरः ॥ ४६ ॥ एकेन समयेनैव पुद्गलः किल गच्छति । लोकान्तादन्यलोकान्तं गतः परिणतेर्बलात् ॥ ४७ ॥ આત્મપ્રદેશો વિસ્તૃત થતાં, તૈજસ અને કામણ શરીર પણ વિસ્તૃત થાય છે, અને આત્મપ્રદેશને સંહાર થતાં, એ બેઉ શરીરનો પણ સંઘાત થાય છે. ૪૨. વળી શરીર પ્રયોગબંધ તો બહુધા દારિક આદિનોજ થાય છે. આ વાત વિસ્તારથી પાંચમા “અંગ” ના આઠમા શતકમાં વર્ણવી છે ત્યાંથી જાણી લેવી. ૪૩. એવી રીતે બંધપરિણામનું સ્વરૂપ સમજાવ્યું. (૧). गतिपरिणाम विष. ( २ ). (ઉપર પુગળનો દશ પ્રકારનો પરિણામ ગણાવ્યો છે તેમાં આ “ગતિ પરિણામ” બીજો પ્રકાર છે.) પુગળની ગતિ બે પ્રકારની છે: (૧) સ્પર્શ કરતી અને (૨) સ્પર્શ ન કરતી. પુદગળને પોતાની ગતિદરમ્યાન વચ્ચે વચ્ચે અન્ય વસ્તુઓનો સ્પર્શ થાય એવી ગતિ તે સ્પર્શતી’ ગતિ, અને વચ્ચે કોઈ વસ્તુનો સ્પર્શ ન થાય એવી ગતિ તે “અસ્પર્શતી” अति. ४४-४५. अथवा, ही गति' भने स्वाति' सभ ५५५ तिपरीणाम' नामे लेह थाय. દૂર દેશાન્તર પહોંચવાના હેતુરૂપ-એ પહેલે પ્રકાર અને એથી ઉલટો–એ બીજે પ્રકાર. ૪૬. “ગતિપરીણામ” ને બળ પુદગળ “ક” ને એક છેડેથી બીજે છેડે એકજ સમયમાં छ. ४७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612