Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 594
________________ द्रव्यलोक ] त्रीजो प्रकार ‘संस्थानपरीणाम' । एना अनेक मेदोपमेद । (५५७ ) आयतं तु त्रिधा श्रेणिघनप्रतरभेदतः। ओजयुग्मप्रदेशानि द्वेधामूनि विनादिमम् ॥ ५२ ॥ ओजःप्रदेशं प्रतरवृत्तं पंचाणुसम्भवम् । पंचाकाशप्रदेशावगाढं च परिकीर्तितम् ॥ ५३ ।। यत्र प्रदेशाश्चत्वारश्चतुर्दिशं प्रतिष्ठिताः। एकप्रदेशोऽन्तर वृत्तप्रतरं तद्यथोदितम् ॥ ५४ ॥ युग्मप्रदेशं प्रतरवृत्तं च द्वादशाणुकम् । तावदभ्रांशावगाढं तच्चैवमिह जायते ॥ ५५ ॥ चतुर्श्वभ्रप्रदेशेषु चत्वारोंशा निरन्तरम् । स्थाप्यन्ते रुचकाकारास्तत्परिक्षेपतस्ततः ॥ ५६ ॥ द्वौ दौ चतुर्दिशं स्थाप्यो प्रदेशौ जायते ततः। युग्मप्रदेशं प्रतरवृत्तमुक्तं पुरातनैः ॥ ५७ ॥ युग्मम् ॥ કોણ સંસ્થાન', અને દંડની જેવું આયત-દીર્ઘ હોય તો “આયતસંસ્થાન” કહેવાય. ५०-५१. पडसा यार प्रा२ना संस्थानाना (१) धन अने ( २ ) प्रत२-मम ॥ध्ये मेह छ; अने पायभी प्रा२ 'मायत'-मेना ( १ ) श्रेणि, ( २ ) धन अने ( 3 ) प्रत२यभत्र नेह छ. ५१-५२. * પરિમંડળ” શિવાયના અન્ય ચારે પ્રકારના સંસ્થાનોના વળી “ આજuદેશી” અને 'युभप्रदेशी 'सम मे मेह छे. ५२. એજ પ્રદેશ પ્રતરવૃત્ત’ પાંચ પરમાણુઓને બનેલે અને પાંચ આકાશપ્રદેશ અવગાહીને રહેલ હોય. પ૩. જેમાં ચાર પ્રદેશો ચાર દિશામાં રહેલા હોય અને એક પ્રદેશ વચ્ચે રહેલા હોય એ 'साशी प्रतवृत्त' अडवाय छ. ५४. યુગ્મપ્રદેશી પતરવૃત્ત’ બારપરમાણુવાળા હોય અને વળી બાર આકાશપ્રદેશને અવગાહીને રહેલો હોય. પ૫. એ આવી રીતે બને: ચાર આકાશ પ્રદેશની અંદર આંતરાવિના ચાર રૂચકાકાર અંશે સ્થાપવા અને પછી એમના પરિપપૂર્વક ચારે દિશાઓમાં બન્ને પ્રદેશે સ્થાપવા. પ-૫૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612