Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 607
________________ (५७०) लोकप्रकाश । [ सर्ग ११ संस्थानानां रसानां च प्राधान्येनैवमिष्यते। शतं शतं विभेदानां ततो जातं शतत्रयम् ॥ १३२ ॥ सुगन्धीनां पंच पंच भेदा वर्णैरसैस्तथा । संस्थानैश्चाष्ट नु स्पर्शः स्युस्त्रयोविंशतिस्ततः ॥ १३३ ॥ दुर्गन्धानामपीत्थं स्युस्त्रयोविंशतिरेव हि । षट्चत्वारिंशदुभययोगे स्युर्गंधजा इति ॥ १३४ ।। __ शीतस्पर्शस्यापि भेदौ द्वौ मतो गन्धभेदतः । संस्थानरसवर्णैश्च पंच पंच भिदस्तथा ॥ १३५ ॥ शीतस्याधिकृतत्वेन तत्रोष्णस्य त्वसंभवात् । भिदोऽस्य शेषै: स्पर्शः षट् स्युस्त्रयोविंशतिस्ततः ॥ १३६ ॥ ___ स्पर्शानामेवमष्टानां प्रत्येकं गन्धयोरपि । त्रयोविंशतिभेदत्वात् द्विशती त्रिंशदुत्तरा ।। १३७ ॥ एवमेते पुद्गलानां भेदाः सर्वे प्रकीर्तिताः । शतानि पंच सत्रिंशान्येवमजीवरूपिणम् ॥ १३८ ॥ સંસ્થાન તથા રસને લઈને પાંચ પાંચ ભેદ થાય, તેમજ સ્પર્શને લઈને આઠ ભેદ થાય-એટલે કુલ વીશ ભેદ થાય. એટલે પાંચ વર્ણને લઈને ૨૦૪૫=૧૦૦ (એક ) ભેદ થાય. એવી જ રીતે સંસ્થાના અને સર્વ રસના પ્રધાનપણને લઈને પણ સો સે ભેદ થાય. એટલે એકંદર शुसे। लेह थया. १३०-१३२. વળી સુગન્ધી પુદગળના, વર્ણ–રસ અને સંસ્થાનને લઈને પાંચ પાંચ ભેદ થાય, અને સ્પર્શને લઈને આઠ ભેદ થાય. આ ત્રેવીશ ભેદ થયા. એવી જ રીતે દૂધીના પણ ત્રેવીશ ભેદ થાય. એટલે બે પ્રકારના ભેદોને સરવાલે ૨૩+૨૩ એટલે ૪૬ થયો. ૧૩૩-૧૩૪. વળી શીતસ્પર્શવાળાના, ગન્ધપ્રમાણે બે ભેદ તથા સંસ્થાન-રસ અને વર્ણ પ્રમાણે પાંચ પાંચ ભેદ થાય. અહિં શીતસ્પર્શની વાત કરી એમાં ઉષ્ણતાને તે અસંભવ હોવાથી બાકી છ સ્પર્શ રહ્યા એના છ ભેદ એટલે કુલ ૨+૫+૫+૫+૬=૩ ભેદ શીતસ્પર્શવાળાના થયા. અને આઠે સ્પર્શ ગણતાં ૨૩૪૮=૧૮૪ ભેદ થયા. એમાં બે પ્રકારના ગંધવાળાના ઇંતા નીશ ઉમેરતાં સરવાળે ૨૩૦ થયા. ૧૩૫–૧૩૭. (અને ઉપર ત્રણસો ભેદ બીજા ગણાવ્યા છે , એ જોતાં કુલ ૫૩૦ ભેદ અજીવ રૂપી पुक्ष्मणाना थय।. १३८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 605 606 607 608 609 610 611 612